Amdavad Municipal Corporation (AMC) Recruitment 2024 | www.ahmedabadcity.gov.in
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
મહાનગર સેવા સદન
જાહેરખબર ક્રમાંક : ૧ થી ૩ / ૨૦૨૪-૨૫
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમરજન્સી ખાતા માટે નીચે જણાવેલ જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તા. ૧૨/૦૭/૨૦૨૪ના ૨૩.૫૯ કલાક સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે વિગતવાર માહિતી અ.મ્યુ.કો.ની વેબસાઇટ www.ahmedabadcity.gov.in ની recruitment link ૫૨થી મેળવવાની ૨હેશે.
જગ્યાનું નામ - જગ્યાની સંખ્યા :
૧. ચીફ ઓફિસર (ફાયર બ્રીગેડ) - ૦૧
૨. એડી. ચીફ ઓફિસર (ફાયર બ્રીગેડ) - ૦૧
3. ડે.ચીફ ઓફિસર (ફાયર બ્રીગેડ) - ૦૨
લાયકાત :
૧. ચીફ ઓફિસર (ફાયર બ્રીગેડ) -
(અ) ઇન્સ્ટીટ્યુટ ઓફ ફાયર એન્જીનિયર્સ ઇંગ્લેન્ડના સ્નાતક
અથવા
(બ) ઇન્સ્ટીટ્યુટ ઓફ ફાયર એન્જીનિયર્સ ભારતના સ્નાતક.
અથવા
(ક) નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુરનો એડવાન્સ ડીપ્લોમાં ધરાવનાર એટલે કે
નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુરનો તેમણે ડીવીઝનલ ઓફિસર્સનો કોર્સ પાસ કરેલો હોવો જોઇએ.
અથવા
(ડ) એ.એમ.આઇ.એફ.ઇ. લંડન હોવો જોઇએ.
૨. એડી. ચીફ ઓફિસર (ફાયર બ્રીગેડ) -
(અ) ઇન્સ્ટીટ્યુટ ઓફ ફાયર એન્જીનિયર્સ ઇંગ્લેન્ડના સ્નાતક
અથવા
(બ) ઇન્સ્ટીટ્યુટ ઓફ ફાયર એન્જીનિયર્સ ભારતના સ્નાતક.
અથવા
(ક) નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુરનો એડવાન્સ ડીપ્લોમાં ધરાવનાર એટલે કે
નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુરનો તેમણે ડીવીઝનલ ઓફિસર્સનો કોર્સ પાસ કરેલો હોવો જોઇએ.
અથવા
(ડ) એ.એમ.આઇ.એફ.ઇ. લંડન હોવો જોઇએ.
કોર્પોરેશન હોય તેવા શહેર માટેના ફાયર બ્રીગેડમાં તેઓ નીચે મુજબ ઓછામાં ઓછો અનુભવ ધરાવતા હોવા જોઇએ.
(અ) ફાયર બ્રીગેડમાં ડે.ચીફ ઓફિસરના દરજ્જાથી નીચે નહીં તેવી જગાનો પાંચ વર્ષનો અનુભવ.
Last Date For Online Application : 12/07/2024
Online Apply : https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/FRMVACANCYDETAIL.ASPX?_HIDE&ID=1
Official Notification : https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/ViewFile.aspx?FILE_EXTENSION=.pdf&TRN_ID=//192.168.2.110/HRMSDOCS/Vacancy_Master/20240628/202406052700003.pdf&action=download
More Information :