About Me

Jamnagar Municipal Corporation Recruitment Advertisement is canceled due to technical reasons - Additional Assistant Engineer (Civil / Mechanical / Electrical) and Junior Clerk cum Computer Operator | www.mcjamnagar.com


જામનગર મહાનગરપાલિકા

સામાન્ય વહીવટ વિભાગ

-: પ્રેસનોટ :-

જામનગર મહાનગરપાલિકા ખાતે અધિક મદદનીશ(સિવિલ/મીકેનીકલ/ઈલેક્ટ્રીકલ) અને જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર નાં જાહેરાત ક્રમાંક : ૦૧ થી ૦૪ /૨૦૨૪-૨૫ જેની જાહેરાત નં. જેએમસી / પી.આર.ઓ. /૦૩/૧૪/૨૦૨૪-૨૫ તા.૨૮/૦૬/૨૦૨૪ મુજબની જાહેરાત વર્તમાન પત્રો અને જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર તેમજ ઓજસ પોર્ટલ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ.

ઉપરોકત જાહેરાત ટેકનીકલ કારણોસર રદ કરવામાં આવે છે. આની સબંધિત તમામ ઉમેદવારોઓએ નોધ લેવી.

ઉપરોકત પ્રેસનોટ આપનાં દૈનિક વર્તમાનપત્રમાં વિના મૂલ્યે પ્રસિધ્ધ ક૨વા વિનંતી.


Recruitment Notification canceledhttps://www.mcjamnagar.com/jmcForms/req/GENERAL%20ADMINISTRATION%20DEPARTMENTFINAL%20ADVERTISEMENT%20SIGNED%20COPY%2015-06-2024.pdf


Official Notificationhttps://www.mcjamnagar.com/jmcForms/req/GENERAL%20ADMINISTRATION%20DEPARTMENTNOTICE_AAEJnr.pdf


Official Websitehttps://www.mcjamnagar.com/information/recruitment.aspx


More Information :





 
Top