About Me

Rajkot Municipal Corporation (RMC) Recruitment / Bharti 2024 For Live Stock Inspector | www.rmc.gov.in


રાજકોટ મહાનગરપાલિકા 

વોક ઇન ઈન્ટરવ્યુ

રાજકોટ મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ વિભાગની નીચેની વિગતે તદ્દન હંગામી ધોરણે ૧૧(અગિયાર) માસના કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે વોક ઇન ઈન્ટરવ્યુ તા.૨૪/૦૭/૨૦૨૪, બુધવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી ૧૨:૦૦ કલાક સુધી ડો.આંબેડકર ભવન, સેન્ટ્રલ ઝોન કચેરી, મીટીંગ હોલ, ઢેબર રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે જેથી સબંધિત લાયકાત ધરાવતા ઉમેદવારોને હાજર રહેવા જાણ કરવામાં આવે છે.


જગ્યાનું નામ : લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર

કુલ જગ્યા : 06 Posts

માસિક પગાર : Rs 25,000/- Per Month

લાયકાત : માન્ય યુનિવર્સિટીનો પશુધન નિરીક્ષક તાલીમનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ (સર્ટીફીકેટ કોર્ષ) 

વયમર્યાદા : ૧૮ વર્ષથી ઓછી નહી અને ૪૫ વર્ષથી વધુ નહિ

વોક ઇન ઈન્ટરવ્યુ : તા.૨૪/૦૭/૨૦૨૪, બુધવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી ૧૨:૦૦ કલાક સુધી 

સ્થળ : ડો.આંબેડકર ભવન, સેન્ટ્રલ ઝોન કચેરી, મીટીંગ હોલ, ઢેબર રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે


1. ઉમેદવારે વોક ઇન ઈન્ટરવ્યુ સમયે લાયકાત સબંધીત પ્રમાણપત્રોની નકલ તેમજ અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે.

2. ઉમેદવારે અરજી ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી ડાઉનલોડ કરી વિગતો સંપૂર્ણ ભરી સાથે રાખવાનું રહેશે.

3. ભરતી અંગેના નિર્ણયની આખરી સત્તા કમિશનરશ્રી, રાજકોટ મહાનગરપાલિકાની રહેશે.

4. ૧૧ (અગિયાર) માસ બાદ ઉમેદવાર આપો-આપ છુટ્ટા થયેલા ગણાશે.


અરજી ફોર્મ  : ટૂંક સમય માં મુકવામાં આવશે





More Information :



 
Top