National Health Mission (NHM) Halol Panchmahal Recruitment / Bharti 2024 | arogysathi.gujarat.gov.in

National Health Mission (NHM) Halol Panchmahal Recruitment / Bharti 2024 | arogysathi.gujarat.gov.in


સરકારી હોસ્પિટલ, હાલોલ જી. પંચમહાલ 

જાહેરાત ક્રમાંક

(૧૧ માસ કરાર આધારિત )

નેશનલ હેલ્થ મિશન (NHM) અંતર્ગત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, હાલોલ જી. પંચમહાલના એસ. એન. સી. યુ. ખાતે સ્ટાફ નર્સ વર્ગ-૩ GNM, Bsc Nursing (ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ધ્વારા માન્ય નર્સિંગ કોર્સ) અને ડી. ઇ. ઓ (ગ્રેજ્યુએટ, સરકાર માન્ય કમ્પ્યુટર કોર્ષ, M.s.Office, ગુજરાતી ટાઈપિંગ. વય મર્યાદા ૪૦ વર્ષ થી વધુ નહિ.) ની મંજૂર થયેલ જગ્યા ઉપર ૧૧ માસના કરારના ધોરણે ભરતી કરવાની હોઇ અને પ્રતિક્ષાયાદી બનવવા સદર હું જાહેરાત આપવામાં આવેલ છે.

જે માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ઓનલઈન અરજીઓ https://arogysathi.gujarat.gov.in આપેલ લિંકમાં તા 26/07/2024 થી તા 04/08/2024 દરમ્યાન કરવાની રહેશે. સદર ભરતી કરાર આધારિત હોવાથી અન્ય કોઈ હક્ક-હિત મળવાપાત્ર થશે નહીં તથા મુદત પૂર્ણ થયેથી નિમણૂકની મુદત સમાપ્ત થશે. અન્ય શરતો સરકારશ્રી ધ્વારા જે નિયત થયેલ છે તે ઉમેદવારને લાગુ પડશે.


જગ્યાનું નામ  : સ્ટાફ નર્સ

કુલ જગ્યા : 06 Posts

વેતન : 20,000/- Per Month

ખાલી જગ્યાનું સ્થળ : 

સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ,હાલોલ 

તા. હાલોલ જી. પંચમહાલ 

શૈક્ષિણીક લાયકાત : GNM , BSC Nursing (ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ધ્વારા માન્ય નર્સિંગ કોર્સ) 

 વય મર્યાદા : ૪૦ વર્ષ થી વધુ નહિ


જગ્યાનું નામ  : DEO (SNCU)

કુલ જગ્યા : 01 Posts

વેતન : 15,000/- Per Month

ખાલી જગ્યાનું સ્થળ : 

સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ,હાલોલ 

તા. હાલોલ જી. પંચમહાલ 

શૈક્ષિણીક લાયકાત : ગ્રેજ્યુએટ, સરકાર માન્ય કમ્પ્યુટર કોર્ષ, M.s.Office, ગુજરાતી ટાઈપિંગ. 

વય મર્યાદા : ૪૦ વર્ષ થી વધુ નહિ



ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચનાઓ :

૧. ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogysathi.gujarat.gov.in પર મળેલ અરજી સ્વીકારવામાં આવશે. આર. પી. એ. ડી સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ ધ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહીં

૨. સુવાચ્ય ઓરિજન ડોક્યુમેન્ટ ની ફોટોકોપી સોફટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે અને દરેક ઉમેદવારે ઇ-મેલ આઈ. ડી ફરજીયાત આપવાનું રહેશે.

૩. અધુરી વિગતોવાળી અરજી અમાન્ય રહેશે.

૪. ઉમેદવાર ૧ કરતાં વધુ અરજી કરી શકશે નહી.

૫. વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે તમામ ઉમેદવારના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 011૰ની સ્થિતિને ધ્યાને લેવામાં આવશે.

૬. નિમણૂકને લાગત આખરી નિર્ણય અધિક્ષકશ્રી સરકારી હોસ્પિટલ, હાલોલના રહેશે.


Last Date For Online Application : 04/08/2024


Apply Onlinehttps://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx


Official Notificationhttps://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjXc7ooEjWDFtUYmV9HmuTRZlTh24dpjHrwgKgEuyQWJ_l8oXCBlyGioxsSVxrnjT77l8TPbg9sGmsbWlO9WT4Ny375nx5S9xHm2kLLji9Vthmp7ahw5Jb5CbCuc_jfRuK1TPmDmOLJjGeQqOhvaTqXTNHxLUZ8OwaANZgxGpbbJBAiQht3Fc6SXDfbh5Q/s1754/1738-page-001.jpg


More Information :