સમરસ સરકારી છાત્રાલયોમાં પ્રવેશ માટે ઓનલાઈન મેરિટ પ્રસિદ્ધિ
વિધાર્થી જોગ જાહેર ખબર
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત રાજ્યના
પ્રભાગો હસ્તકના છાત્રાલયોમાં પ્રવેશ માટે ઓનલાઈન મેરિટ પ્રસિદ્ધિ
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકના ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટીના સમરસ છાત્રાલયો, નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક વિકસતી જાતિ કલ્યાણ સંચાલિત સરકારી છાત્રાલયોમાં પ્રવેશ માટે વર્ષ ૨૦૨૪-૨૫માં જાહેરાત આપી છાત્રો પાસેથી ઓનલાઈન અરજીઓ મેળવવામાં આવેલ છે. આ જાહેરાત અન્વયે છાત્રોને પ્રવેશ માટે પારદર્શી ઓનલાઈન મેરિટ પ્રસિદ્ધિ માન. મંત્રીશ્રી, સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણના વરદ હસ્તે તથા માન. રાજ્યકક્ષાના મંત્રીશ્રી સામાજિક ન્યાય અને અધિકારિતા, અન્ન અને નાગરિક પુરવઠાની ઉપસ્થિતિમાં તા.૧૫/૦૭/૨૦૨૪ના રોજ સાંજે ૦૪:૦૦ વાગે કરવામાં આવનાર છે. જે કાર્યક્રમ અને મેરિટ પ્રસિદ્ધિની પારદર્શી પ્રક્રિયા યુ ટ્યુબ લિંક https://www.youtube.com/watch?v=SZV-z6KsVY તથા ફેસબુક લિંક https://www.facebook.com/Sjeddepttgujarat/live videos/ તેમજ નીચેના માધ્યમથી લાઈવ નિહાળી શકાશે.
Youtube Link Direct : https://www.youtube.com/watch?v=SZV-z6KsVvY
More Information :