Swarnim Gujarat Sports University (SGSU) Recruitment / Bharti 2024 | sgsu.gujarat.gov.in
SWARNIM GUJARAT SPORTS UNIVERSITY
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ડેસર
તાલુકા સેવા સદન ડેસર સામે, વાલાવાવ ચાર રસ્તા પાસે
મુ.પોસ્ટ-ડેસર, તા. ડેસર, જિ.વડોદરા-૩૯૧૭૭૪
નીચેની જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે.
એમ્પલોયમેન્ટ નોટીફીકેશન નં. ૦૧/૨૦૨૪
જગ્યાનું નામ & ડિપાર્ટમેન્ટ & કુલ જગ્યાઓ :
- એસોસીએટ પ્રોફેસર - ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝીકલ એજ્યુકેશન : 01 Posts
- એસોસીએટ પ્રોફેસર - ડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ ટ્રેનીંગ એન્ડ કોચિંગ : 01 Posts
- આસિસ્ટન્ટ પ્રોફેસર - ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝીકલ એજ્યુકેશન (લીયન આધારિત) : 01 Posts
- આસિસ્ટન્ટ પ્રોફેસર - ડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ ટ્રેનીંગ એન્ડ કોચિંગ (લીયન આધારિત) : 01 Posts
- આસિસ્ટન્ટ પ્રોફેસર - ડિપાર્ટમેન્ટ ઓફ સ્પોર્ટ્સ સાયન્સ (લીયન આધારિત) : 01 Posts
પે બેન્ડ / પે લેવલ : પે મેટ્રીક્સ લેવલ ૧૦ સાતમા પગારપંચ મુજબ
બિન-શૈક્ષણિક જગ્યાઓ
જગ્યાનું નામ & કુલ જગ્યાઓ :
- ફાયનાન્સ ઓફિસર : 01 Posts
- પ્લાનિંગ એન્ડ ડેવલોપમેન્ટ ઓફિસર (લીયન આધારિત) : 01 Posts
- આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર કમ લીગલ : 01 Posts
પે બેન્ડ / પે લેવલ : પે મેટ્રીક્સ લેવલ ૧૧ સાતમા પગારપંચ મુજબ
અરજીપત્રક, નિયત લાયકાત, અનુભવ અને અન્ય વિગતો વેબસાઈટ : https://sgsu.gujarat.gov.in/ પર ઉપલબ્ધ છે,
અરજીઓ ઉપરોક્ત સરનામે, રજીસ્ટ્રાર, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ના નામે તા,૦૬/૦૮/૨૦૧૪ પહેલાં મોકલી આપવાની રહેશે. નિયત તારીખ પછી મળેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
સ્પીડપોસ્ટ/રજિસ્ટર્ડ પોસ્ટ (RPAD) દ્વારા જ અરજીઓ સ્વીકારવામાં આવશે. અરજીના કવર ઉપર જે જગ્યા માટે અરજી કરેલ હોય તે જગ્યાનું નામ લખવાનું રહેશે, અધૂરી કે અપૂરતી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
Teaching Post
Form - Teaching Positions 01-2024 : https://sgsu.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/Form%20-%20Teaching%20Positions%2001-2024.pdf
General Instructions Teaching Post 01-2024 : https://sgsu.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/General%20Instructions%20Teaching%20Post%2001-2024.pdf
Recruitment Rules Teaching Post 01-2024 : https://sgsu.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/Recruitment%20Rules%20Teaching%20Post%2001-2024.pdf
UGC-Regulation_min_Qualification_Jul2018 : https://sgsu.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/UGC-Regulation_min_Qualification_Jul2018.pdf
UGC-Regulations-Minimum-Qualifications-2023 : https://sgsu.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/UGC-Regulations-Minimum-Qualifications-2023.pdf
Non-Teaching Post
Form - Non-Teaching Positions 01-2024 : https://sgsu.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/Form%20-%20Non-Teaching%20Positions%2001-2024.pdf
General Instructions Non-Teaching Post 01-2024 : https://sgsu.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/General%20Instructions%20Non-Teaching%20Post%2001-2024.pdf
Recruitment Rules Non-Teaching Post 01-2024 : https://sgsu.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/Recruitment%20Rules%20Non-Teaching%20Post%2001-2024.pdf
Official Notification : https://sgsu.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/Advertisement%2001-2024%20Guj.pdf
Official Website : https://sgsu.gujarat.gov.in/index.htm
More Information :