Jamnagar Municipal Corporation (JMC) Recruitment / Bharti 2024 | mcjamnagar.com

 Jamnagar Municipal Corporation (JMC) Recruitment / Bharti 2024 For Ayush Medical Officer & Midwifery | mcjamnagar.com


જામનગર મહાનગરપાલિકા

સામાન્ય વહીવટ વિભાગ 

કોન્ટ્રાકટબેઇઝ ભરતીની જાહેરાત

યુ.પી.એચ.સી. જાહેરાત ક્રમાંક : ૦૧ અને ૦૨/૨૦૨૪-૨૫ 

જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના યુ.પી.એચ.સી. (શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) અંતર્ગત 24 × 7 યુ.પી.એચ.સી. ચાલુ કરવાના થતા હોય, જે અંતર્ગત નીચે મુજબની જગ્યાઓ તદ્ન હંગામી ધોરણે કોઇ પણ જાતના હકક હિસ્સા વગર ૧૧ (અગિયાર) માસના કરાર આધારિત માસિક ફિકસ પગારે કોન્ટ્રાકટબેઇઝથી ભરવા માટે જામનગર મહાનગરપાલિકા વેબસાઇટ www.mcjamnagar.com ઉપર ઓનલાઇન ફોર્મ તા. ૧૮-૦૭-૨૦૨૪ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકથી તા. ૨૮-૦૭-૨૦૨૪ ના રોજ રાત્રે ૨૩:૫૯ કલાક સુધીમાં ભરીને લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવવાની રહેશે.


જગ્યાનું નામ & સંખ્યા : 

  1. Ayush Medical Officer - 06 Posts
  2. Midwifery- 12 Posts


ઉપરોકત ક્રમ નં. ૧ અને ૨ ની જગ્યાઓ માટેની જાહેરાતની વિગતવાર માહિતી જામનગર મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com પરથી મેળવી શકાશે. 

તેમજ આ જાહેરાત માટેનાં ઓનલાઇન અરજી ફોર્મ તા. ૧૮-૦૭-૨૦૨૪ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકથી તા. ૨૮-૦૦-૨૦૨૪ સુધી જામનગર મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર ભરી શકાશે.


Official Notification : https://mcjamnagar.com/jmcForms/req/HEALTH%20DEPARTMENT24%20%20x%20%207%20UPHC%20CONTRACT%20BASE%20-%202024.pdf


Apply Online : 

Ayush Medical Officer : https://www.mcjamnagar.com/Recruitment/medical_officer.aspx

Midwifery : https://www.mcjamnagar.com/Recruitment/midwifery_officer.aspx



More Information :