Rajkot Municipal Corporation (RMC) Recruitment / Bharti 2024 | રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 | www.rmc.gov.in
રાજકોટ મહાનગરપાલિકા ભરતી અંગેની જાહેરાત
રાજકોટ મહાનગરપાલિકાની નીચે જણાવ્યા મુજબની ખાલી જગ્યાઓ ભરવા તા.૦૯/૦૮/૨૦૨૪, શુક્રવાર સુધીમાં ફક્ત ઓનલાઈન માધ્યમથી (www.rmc.gov.in) અરજીઓ મંગાવવામાં આવે છે.
Post Name & Vacancies :
- CHLORIN ATTENDENT - 01 Posts
- JR PHARMASIST AYURVEDIC - 01 Posts
- WORK ASSISTANT CIVIL - 11 Posts
- COMMUNITY ORGANISER - 01 Posts
Application Fee :
General Cast - Rs. 500/-
Other Cast - Rs. 250/-
ઉક્ત કેડરની લાયકાત, પગારધોરણ, વયમર્યાદા તેમજ અન્ય સંલગ્ન માહિતી માટે વેબસાઈટ www.rmc.gov.in પરથી એનેક્ષર-એ(સુચનાપત્રક) ડાઉનલોડ કરી વિગતો મેળવવી.
ઓન-લાઇન અરજી કરવાની તારીખ : 26/07/2024
ઓન-લાઇન અરજી કરવાની છેલ્લી તારીખ : 09/08/2024
Official Notification : http://117.217.104.235/RMCRecruit/documents/upload/ADVERTISEMENT%20FOR%20TOTAL-04%20POST.pdf
Apply Online : http://117.217.104.235/RMCRecruit/
More Information :