Call Letter For Rajkot Municipal Corporation (RMC) Exam 2024 | www.rmc.gov.in

 Call Letter For Rajkot Municipal Corporation (RMC) Exam 2024 | www.rmc.gov.in


રાજકોટ મહાનગરપાલિકા 

જાહેર ખબર

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ, જે પૈકી (૧) આસી.એન્જી. (સિવિલ) (૨)એડી.આસી.એન્જી.(સિવિલ) (૩) નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), આમ કુલ-૦૩ સંવર્ગની લેખિત પરીક્ષા આગામી તા.૨૮/૦૭/૨૦૨૪ ના રોજ લેવામાં આવનાર છે. આ તમામ સંવર્ગની લેખિત પરીક્ષાના કોલ લેટર તા.૨૨/૦૭/૨૦૨૪ નાં બપોર બાદ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી ડાઉનલોડ કરવા તેમજ કોલ લેટરમાં જણાવેલ તારીખ, સ્થળ અને સમય મુજબ લેખિત પરીક્ષામાં હાજર રહેવા સબંધિત સંવર્ગમાં ઉમેદવારી કરેલ ઉમેદવારોને જાણ કરવામાં આવે છે.


Post Name : 

(૧) આસી.એન્જી. (સિવિલ) 

(૨) એડી.આસી.એન્જી.(સિવિલ) 

(૩) નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ)


Exam Date : 28/07/2024


Download Call Letterhttps://examhall.co.in/


Official Notificationhttps://www.rmc.gov.in/


Official Notification :