About Me

Jamnabai General Hospital Vadodara Recruitment / Bharti 2024 (Under NHM) | arogyasathi.gujarat.gov.in


જમનાબાઈ જનરલ હોસ્પિટલ, વડોદરા

નેશનલ હેલ્થ મિશન (N.H.M.) અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત માટેની જાહેરાત 

જમનાબાઈ જનરલ હોસ્પિટલ, વડોદરા ખાતે નેશનલ હેલ્થ મિશન (N.H.M.) અંતર્ગત વિવિધ ટેકનિકલ સંવર્ગની જગ્યાઓ ૧૧ (અગિયાર) માસના કરાર આધારિત માસિક ફિક્સ મહેનતાણાથી તદ્દન હંગામી ધોરણે નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા મુજબની ખાલી જગ્યાઓ ભરવાની હોય, લાયકાત ધરાવતાં ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ જગ્યાઓ માટેની જરૂરી વિગતો આરોગ્ય સાથીની વેબસાઈટ https:// arogyasathi.gujarat.gov.in પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. .


સંવર્ગનું નામ & કુલ જગ્યા : 

1. Staff Nurse (SNCU) - 02 Posts

શૈક્ષણિક લાયકાત -

BSc in Nursing or equivalent degree from institution recognized by nursing council of India.

Experience (Desirable) :- 02 Year Experience of Working in Neonatal ICU / Special New Born Care Unit 

Age Limit:- up to 40 years. 

માસિક ફિક્સ મહેનતાણું - Rs.20,000/- Per Moth


2. Psychiatric Social Worker (NMHP) - 01 Posts

શૈક્ષણિક લાયકાત - 

Post-graduate degree (MSW) or equivlent degree from a recognized University awarded after completion of course of study and Knowledge of Computer.

Experience (Desirable) :- 02 Year in mental health or psychiatric social work 

As per extant NHM norms. 

Age limit :- up to 40 years. 

માસિક ફિક્સ મહેનતાણું - Rs.18,000/- Per Month


3. Oxygen Operator - 01 Posts

શૈક્ષણિક લાયકાત -

Essential Qualifications: Secondary Examination (SSC) Pass Cercificate and IT Examination Pass Certificate

Desirable Qualification

(1) First Preference : Staff who is currently operation Oxygen Resources / PSA Plant and has undergone 180 hours training on operation and maintenance of PSA Oxygen Plant operated by MoSDE, GOl.

(2) Second Preference : ITI Pass /Trainers who have undergone 180 hours training on operation and maintenance of PSA Oxygen Plant operated by MOSDE, GOI. As per extant NHM norms. 

Experience (Desirable):- 1 Year in the Relevant Field.

માસિક ફિક્સ મહેનતાણું - Rs.17718/- Per Month


4. Dental Assistant (NOHP) - 01 Posts

શૈક્ષણિક લાયકાત - 

Matriculation from Recognized Board

Experience (Desirable):- 2 Year Experience in a dental college /clinic

માસિક ફિક્સ મહેનતાણું - Rs.15,000/- Per Month


5. Date Entry Operator Cum Accountant (NPCB & VI) - 01 Posts

શૈક્ષણિક લાયકાત - 

Graduate in Commerce with Diploma / certificate in computer applications, knowledge of computer soft-ware (accounting software tally, MS Office/GIS software etc.) Basic Skill in Office management and filling systems. Good typing and data entry skills in English & Gujarati. As per extant NHM norms.

Experience (Desirable) :- 1 Year in Accounting Field.

માસિક ફિક્સ મહેનતાણું - Rs.20,000/- Per Month


નોંધ :- નિમણુંક આપવા અંગેની સંપુર્ણ સત્તા મુખ્ય જીલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન, જમનાબાઈ જનરલ હોસ્પિટલ, વડોદરાની રહેશે. 

૧. આ જગ્યા ફક્ત ૧૧ માસના કરાર આધારીત છે. ૧૧ માસના બાદ કરાર આધારિત જગ્યાઓ આપોઆપ અંત આવશે અને પરફોર્મન્સના આધારે કરાર રીન્યુ થશે. કાયમી નોકરી માટેનો હક્ક દાવો કરી શકાશે નહિં.

૨. ઉમેદવારોની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે રૂબરૂ, પોસ્ટ કે કુરીયર દ્વારા કોઈપણ ફિઝિકલ અરજી સ્વીકારવામાં આવશે નહિ.

૩. આરોગ્ય સાથી ઓનલાઈન પોર્ટલમાં PRAVESH>CANDIDATE REGISTRATION માં સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરી PRAVESH> CURRENT OPENING માં જઈ LOGIN કરી ફોર્મ ભરવાનું રહેશે.

૪. અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.

૫. ૧૮ વર્ષથી ઓછી તેમજ ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

૬. તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટની સુવાચ્ય સ્કેન કોપી ફરજિયાત અપલોડ કરવાની રહેશે.

૭. સદર ભરતી પ્રક્રિયા સંપૂર્ણ અંશતઃ રદ્દ  ક૨વાની સત્તા મુખ્ય જીલ્લા તબીબી અધિકારી, જમનાબાઈ જનરલ હોસ્પિટલની રહેશે.


શૈક્ષણિક લાયકાત ધરાવતાં ઈચ્છુક ઉમેદવારોને તા.૧૧.૦૭.૨૦૨૪ થી તા.૨૫.૦૭.૨૦૨૪ સુધીમાં આરોગ્યસાથી પોર્ટલ પર ઓનલાઈન અરજી ક૨વાની ૨હેશે


Official Notificationhttps://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjVo-EyaH1tsI7Il1ChbzOe5HtTVuKqaaXY4vBlKaQnJQ3gpoaFSbvEr5vpYqDkF_7lqxJBpk8ZDaMHjdyBh3fzDQDfGMrDjo9_XHFjBMfMys9ZY0xffYM3L2oBBlHxbkD8ip1WS4a2HtneMj8RQqO7NpWFIyAFdkl3EdORBCBr9ksNwUpY_wn6wP3anWk/s1301/03.jpg


Apply Onlinehttps://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx


More Information :



 
Top