Vadodara Municipal Corporation (VMC) Bharti / Recruitment 2024 For Various Posts | www.vmc.gov.in

Vadodara Municipal Corporation (VMC) Bharti / Recruitment 2024 For Various Posts | www.vmc.gov.in 


વડોદરા મહાનગરપાલિકા 

ધી અર્બન હેલ્થ સોસાયટી, વડોદરા 

એન.એચ.એમ પ્રોગ્રામ | www.vmc.gov.in 

ભરતી અંગેની જાહેરાત

વડોદરા મહાનગરપાલિકામાં રાષ્ટ્રીય આરોગ્ય મીશન પ્રોગ્રામ અંતર્ગત નવા મંજુર થયેલ અર્બન સીએચસી ખાતે (UCHC) ખાતે ૧૧ માસનાં કરાર આધારીત તદન હંગામી ધોરણે નીચે જણાવેલ જગ્યાએ ભરતી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. 


Post Name & Vacancies : 

  1. Anaesthetist - 04 Posts
  2. Surgeon - 04 Posts
  3. Pathologist - 04 Posts
  4. Radiologist - 04 Posts
  5. Orthopedic - 04 Posts
  6. Dermatologist - 04 Posts
  7. Ophthalmologist - 04 Posts
  8. ENT Surgeon - 04 Posts
  9. Ayush MO - Male (RBSK) - 07 Posts
  10. Ayush MO - Female (RBSK) - 05 Posts
  11. Block Finance Assistant - 01 Posts
  12. X ray Technician - 03 Posts
  13. OT Assistant - 04 Posts


જાહેરાતની સામાન્ય જોગવાઇઓ :

1. ઉપર જણાવેલ જગ્યા માટે ઉમેદવારી કરતાં પહેલાં ઉમેદવારે પોતે જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તેની ખાત્રી કરવી.

2. રસ ધરાવતા ઉમેદવારોએ તા.- ૧૭/૦૭/૨૦૨૪ (૧૩.૦૧ કલાક) થી તા. ૨૪/૦૭/૨૦૨૪ (૨૩.૫૯ કલાક) દરમ્યાન www.vmc.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરતાં પહેલા ભરતીને લગતી માહિતી તેમજ સુચનાઓ www.vmc.gov.in ઉપરથી વાંચી લેવાની રહેશે.

3. શૈક્ષણિક માહીતી: શૈક્ષણિક માહીતી જો સામેલ education qualification details મા ના હોય તો OTHER અને કોમ્પુટર કોર્ષ ની માહીતી OTHER2 માં ભરવી.

4. વયમર્યાદા :

  • જગા નં. ૧ થી ૮ માટે :- ૬૭ વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં.
  • જગા નં ૯ અને ૧૦ માટે :- ૪૦ વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં
  • જગા નં ૧૧ અને ૧૩ માટે :- ૪૫ વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં . જગા નં ૧૨ માટે :- ૫૮ વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં . અરજી સ્વીકારવાની છેલ્લી તારીખને ધ્યાને લઇને ઉંમર ગણવામાં આવશે.

5. ઉમેદવારે નિયત અરજી પત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવાઓ કચેરી દ્વારા માંગવામાં આવે ત્યારે અસલમાં રજુ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે તે તબકકે રદ ગણવામાં આવશે.

6. ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી જગ્યાને અનુરૂપ ccc+/ccc લેવલનો કોમ્પ્યુટર કોર્ષ અવશ્ય પાસ કરેલ હોવો જોઇએ.

7. ભરતી પ્રક્રિયા દરમ્યાન જો કોઇ ઉમેદવાર દ્વારા સીધી અથવા આડકતરી રીતે રાજકીય કે અન્ય કોઇ રીતે ભલામણના પ્રયાસ કરનાર ઉમેદવાર ગેરલાયક ઠરશે.

8. ઉમેદવારે અરજી પત્રકમાં કોઇ પણ વિગત ખોટી બતાવેલ હશે અને તે ધ્યાનમાં આવશે તો તેનું અરજીપત્રક/નિમણુંક કોઇ પણ તબકકે રદ કરવામાં આવશે.

9. આ જાહેરાત અન્વયેની ભરતી અંગે લેખિત પરિક્ષા/મૌખિક ઇન્ટરવ્યુ બાબતે વડોદરા મહાનગર પાલિકા ના સક્ષમ અધિકારીશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવશે.

10. પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી/લેખિત/મૌખિક કસોટી માટે બોલાવવામાં આવતા ઉમેદવારોને કોઇપણ જાતનું મુસાફરી ભથ્થુ મળવાને પાત્ર થશે નહીં.

11. આ જાહેરાત કોઇ પણ કારણસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો સંપૂર્ણ હક/અધિકાર મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, વડોદરા ને રહેશે.

12. ઉમેદવારને ઓનલાઇન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધી અન્ય કોઇ સુચના માટે www.vmc.gov.in વેબસાઇટ સતત જોતા રહેવા અનુરોધ છે.


આ માટે ઉમેદવારે www.vmc.gov.in વેબસાઇટ પર તા.૧૭ ૦૭/૨૦૨૪ (૧૩.૦૧ કલાક)થી તા.૨૪/૦૭/૨૦૨૪ (૨૩.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.


નોંધ :- ઉપરોક્ત જગા ઉપરાંત ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી મંજુર કરાર આધારીત જગા ભરવા માટે ૨ વર્ષ સુધીની પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે.


Official Notificationhttps://vmc.gov.in/VMCDocs/Recruitment/Recruitment_Advertise/2024//Recrutment%20(2).pdf


Apply Onlinehttps://vmc.gov.in/Recruitment/Recruitment.aspx


More  Information :