About Me

 Council of Architecture - Post Graduate Entrance Test in Architecture (PGETA) 2024 | ww.pgeta.in


કાઉન્સીલ ઓફ આર્કિટેકચર

આર્કિટેક કાયદો, 1972 હેઠળ ભારત સરકારની વૈધાનિક તંત્ર, ઇન્ડિયા હેબિટાટ સેન્ટર, કોર 6 એ, પ્રથમ માળ, લોધી રોડ, નવી દિલ્હી - 110003.

આર્કિટેકચર (પીજીઈટીએ- 2024 ) માં પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રવેશ પરીક્ષાનું આયોજન

પીજીઇટીએ- 2024 માટે જાહેરનામું

તમામ ઉમેદવારો, સંસ્થાઓ અને અન્ય હિતધારકોને આથી જણાવવામાં આવે છે કે કાઉન્સીલ ઓફ આર્કિટેકચર દ્વારા શૈક્ષણિક સત્ર 2024-2025 માટે કાઉન્સીલ દ્વારા મંજૂર કરાયેલ આર્કિટેકચરલ સંસ્થાઓમાં આપવામાં આવતા પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં પ્રવેશ માટે આર્કિટેકચરમાં નેશનલ લેવલની પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રવેશ પરીક્ષા (PGETA-2024) લેવામાં આવશે, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામ 2022 માટે આર્કિટેકચરલ શિક્ષણ માર્ગદર્શિકાના લઘુત્તમ ધોરણોના આર્કિટેકચર કાઉન્સિલ મુજબ જરૂરી છે.

પીજીઈટીએ- 2024 28 જુલાઈ, 2024 અને 4 ઓગષ્ટ, 2024 ના હાથ ધરાશે. પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં પ્રવેશ માટે ટેસ્ટની સંબંધીત વિગતો અને યોગ્યતાના ધોરણો સહિતનું બ્રોશર www.pgeta.in પર ઉપલબ્ધ છે. કાઉન્સીલ દ્વારા સ્વીકૃત દેશમાં આર્કિટેકચર પ્રોગ્રામમાં પોસ્ટ ગ્રેજ્યુએટ સંસ્થાનું લીસ્ટ કાઉન્સીલની વેબસાઇટ www.coa.gov.in પર ઉપલબ્ધ છે. 


પીજીઇટીએ- 2024 માટે રજીસ્ટ્રેશન 03-07-2024 થી શરૂ થશે.

આર્કિટેકચર પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવવા ઇચ્છીત ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ PGETA-2024 માટે પોતાની નોંધણી www.pgeta.in પર કરાવે. 


Online Registrationhttps://pgeta.in/


Official Websitehttps://www.coa.gov.in/


Paper Notificationhttps://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg0mufqKl9b2_cO3lcbwhXq1qrW2vD2rYlPzpRcvWJtwVl7iURumfzu2scO2Vj4WmHk4vkeNHloirU1CWzV8zNBk3zeb2HeSqUerIQls5R9pUeAZCQvw1ZjVOAsSWrlJqrtSUdvmNpiXomus5yRnJ1x5ctI5uMrl4BD0UUdPNDIe6BaU-7mjhWJVNNLo6U/s871/02.jpg


More Information :




 
Top