Gujarat Sahitya Academy Recruitment / Bharti 2024 | www.recruitmentgsa.in
ગુજરાત સાહિત્ય અકાદમી
ઝવેરચંદ મેઘાણી ભવન, સેક્ટર- 10, ગાંધીનગર
ફોન : 079-23256797,23256798) Email:gsagandhinagar@gmail.com
કરાર આધારિત ભરતી માટેની જાહેરાત
જગ્યાનું નામ & સંખ્યા :
1. સંપાદક - 01 Posts
2. પ્રકાશન અધિકારી - 01 Posts
3. સહાયક મહામાત્ર (હિન્દી) - 01 Posts
4. સહાયક મહામાત્ર (ગુજરાતી) - 01 Posts
5. સહાયક મહામાત્ર (કચ્છ) - 01 Posts
ઉપરોક્ત તમામ જગ્યાઓ 11 માસના કરાર આધારિત છે. કરારની મુદત પૂર્ણ થયેથી નિમણૂંક આપોઆપ રદ ગણાશે.
ઉપરોક્ત તમામ જગ્યાઓ વિશેની લાયકાતો અને ભરતી અંગેના નિયમો અકાદમીની વેબસાઈટ www.recruitmentgsa.in ૫રથી મેળવી શકાશે.
ઉમેદવારોએ ઓનલાઈન અરજી ફોર્મ www.recruitmentgsa.in વેબસાઇટ પર તા. 02/08/2024 સુધીમાં ભરી દેવાનું રહેશે.
વેબસાઈટ પર અરજી ફોર્મ તા. 22/07/ 2024 ના રોજ ઉપલબ્ધ થશે. ફોર્મમાં દર્શાવ્યા મુજબનાં તમામ જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલ સાથે અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ સહિત તા. 08/08/2024 સુધીમાં અકાદમીને મળે તે રીતે માત્ર આર.પી.એ.ડી.સ્પીડ પોસ્ટ / કુરીયર / રૂબરૂ દ્વારા મોકલી આપવાની રહેશે.
Official Notification : https://recruitmentgsa.in/
Application Form : વેબસાઈટ પર અરજી ફોર્મ તા. 22/07/ 2024 ના રોજ ઉપલબ્ધ થશે.
More Information :