About Me

Gujarat GNM - ANM Diploma Nursing Admission 2024  | www.medadmgujarat.org With Merit list, Get Information Booklet , Provisional Merit List , Choice Filling for Mock Round, Mock Round Result, Final Merit list, Choice Filling for Actual, Admission Round, Allotment list for Admission round, Deposition of Fees and reporting at Help Centres


  • Advertisement for Online PIN Distribution and Online Registration.
  • List of help centers for online registration and document verification.
  • Understanding how to purchase PINs online.
  • Information for Online Registration Part-I.
  • Information for Online Registration Part-II.
  • Eligibility Criteria for Various Courses
  • Keep the following certificates ready for the registration process


Admission Committee for Gujarat Professional Nursing & Allied Medical Educational Courses (GPNAMEC)

Constituted under the Gujarat Professional Medical Educational Institutions (Regulation of Admission and Fixation of Fees) Act, 2007, Gujarat Act No. 3 of 2008 Government of Gujarat

અખબારી યાદી


પ્રતિ, એડિટરશ્રી,

• આથી પ્રવેશ સમિતિ (GPNAMEC) જણાવે છે કે, અત્રેની પ્રવેશ સમિતિ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે બી.એસ.સી નર્સિંગ, બી. ફીઝીયોથેરાપી, જી.એન.એમ, એ.એન.એમ, બી.ઓપ્ટોમેટ્રી, બી.ઓક્યુપેશનલ થેરાપી, બી. ઓર્થોટીકસ અને પ્રોસ્થેટીક્સ તેમજ બી.નેચરોપથીના ઓનલાઇન રજીસ્ટ્રેશન ની પ્રકિયા નો કાર્યક્રમ નીચે મુજબ છે.


Course Name : GNM / ANM / BPT / BSc Nursing / B.Ortho. / B.Optometry / B.Nat. / BOT

  • Bachelor of Physiotherapy (BPT)
  • Bachelor of Science In Nursing (B.Sc. Nursing)
  • Bachelor of Orthotics and Prosthetics (BOP)
  • Bachelor of Optometry (BO)
  • Bachelor of Occupational Therapy (BOT)
  • Bachelor of Audiology and Speech Language Pathology (BASLP)
  • Bachelor of Naturopathy And Yogic Sceince (BNYS)
  • General Nursing and Midwifery (GNM) (Diploma Course)
  • Auxiliary Nurses and Midwives Course (ANM) (Diploma Course)


તારીખ અને સમય : 

૧. પ્રવેશ સમિતિની વેબસાઈટ પરથી ઓનલાઈન પીન ખરીદી : ૦૪/૦૭/૨૪ (સવારે ૧૧.૦૦) ૧૫/૦૭/૨૪ (બપોરે ૨.૦૦ કલાક)

૨. ઓનલાઇન રજીસ્ટ્રેશન અને પ્રમાણપત્રો અપલોડ : : ૦૪/૦૭/૨૪ (સવારે ૧૧.૦૦) ૧૫/૦૭/૨૪ (બપોરે ૨.૦૦ કલાક)

૩. હેલ્પ સેન્ટર ખાતે અરજી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી (રવિવાર તથા રજાના દિવસો સિવાય) : ૦૫/૦૭/૨૪ (સવારે ૧૦.૦૦) ૧૬/૦૭/૨૪ (સાંજે ૪.૦૦ કલાક)


દરેક વિધાર્થીને પ્રવેશ સમિતિની વેબસાઈટ www.medadmgujarat.org નિયમિત રીતે જોવા જણાવવામાં આવે છે.


વિધાર્થીઓને કોઇપણ પ્રશ્ન/સમસ્યા/ રજૂઆત હોય તો તે પ્રવેશ સમિતિના ઈ-મેઈલ : pnamec.admcommittee1@gmail.com પર જાણ કરી શકે છે.


ઓનલાઈન પીન ખરીદી કેવી રીતે કરવી તેની સમજhttps://drive.google.com/file/d/16iXmc8TjV9e_x-Vp8pmm5M_oHzET_0E9/view


ઓનલાઈન રજીસ્ટ્રેશન પાર્ટ-૧ માટેની માહિતીhttps://drive.google.com/file/d/1l-vCVDGvQvAFhMVXK-_wKC0SuzVy5ExT/view


ઓનલાઈન રજીસ્ટ્રેશન પાર્ટ-૨ માટેની માહિતીhttps://drive.google.com/file/d/1eh_Rif_Fb9Rkfz760lmwu_DXHYDvy40I/view


વિવિધ અભ્યાસક્રમ માટે એલીજીબીલીટી ક્રાયટેરીઆhttps://drive.google.com/file/d/1TWuUsZMM2ZCXdovhyu3d2eZnAGecaMqU/view


રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે નીચે પ્રમાણે ના પ્રમાણપત્રો તૈયાર રાખવાhttps://drive.google.com/file/d/1f3Uw4H9rG9gpAIm4YjsNFSdbQ3xgXH1Z/view


Registration & Pin Purchase Onlinehttps://www.medadmgujarat.org/ga/home.aspx


Official Notificationhttps://drive.google.com/file/d/1H4eSllpYt9NfAtBoQsLhFBbJVhRNXT4y/view



More Information :





 
Top