About Me

Ankleshwar Nagarpalika Recruitment / Bharti 2024 


અંકલેશ્વર નગરપાલિકા, અંકલેશ્વર

સિવિલ એંજિનીયરની જાહેરાત

અંકલેશ્વર નગરપાલિકાને સિવિલ બાંધકામ,ડ્રેનેજ,પાણી પુરવઠાની કામગીરી માટે નીચે જણાવેલ જગ્યાની વિગતે એંજિનિયરની તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ માટે કરાર આધારિત રૂ.૧૬,૫૦૦/- ના ઉચ્ચક પગારથી નિમણૂક કરવાની છે. લાયકાત અને અનુભવના પુરાવાઓ સાથે રજી.પોસ્ટ / સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન- ૧૦ સુધીમાં મુખ્ય અધિકારી,અંકલેશ્વર નગરપાલિકા અંકલેશ્વરને અરજી કરવા જણાવવામાં આવે છે. અનુભવી ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે પસંદ થયેલ ઉમેદવારે ફરજિયાત અંકલેશ્વરમાં રહેવાનુ રહેશે.


જગ્યાનું નામ : સિવિલ એંજિનીયર 

કુલ જગ્યા : ૨

લઘુત્તમ લાયકાત : બી.ઇ.(સિવિલ) ૧ વર્ષનો કામનો અનુભવ

પગાર ધોરણ : રૂ.૧૬,૫૦૦/- Per Month


લાયકાત અને અનુભવના પુરાવાઓ સાથે રજી.પોસ્ટ / સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન- ૧૦ સુધીમાં મુખ્ય અધિકારી,અંકલેશ્વર નગરપાલિકા અંકલેશ્વરને અરજી કરવા જણાવવામાં આવે છે.

તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ માટે કરાર આધારિત ભરતી છે 

સરકારી તંત્રમાં અનુભવ હોય તેને પાધાન્ય આપવામાં આવશે.


Official Notificationhttps://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjZ-7zWomDWzSR8aPtVuMewVXkkIloK4iTLnJ76A5U3PvUo514SUPX_I5ERCiKesvnwbhcH7P2I2qjZPqfd4jpReYSr47FZ15MPP8fOC4dGgbXHZD2N8xM5BQdsq7J6QLLqM_bISowg-GSdme2K53Ch1Qnap6qrb_zKw4rsencXqY0NOUWyu_1imtYUMEk/s527/01.jpg


More Information :



 
Top