Armed Forces Medical Services Recruitment 2024 For short service commissioned medical officer | www.amcsscentry.gov.in

Armed Forces Medical Services Recruitment 2024 For short service commissioned medical officer | www.amcsscentry.gov.in


सशस्त्र सेना चिकित्सा सेवाएं

ARMED FORCES MEDICAL SERVICES

શોર્ટ સર્વિસ કમિશન્ડ તબીબી અધિકારી

SHORT SERVICE COMMISSIONED MEDICAL OFFICER


  • ભારતીય નાગરિકો (સ્ત્રી અને પુરૂષ) પાસેથી અરજી આમંત્રિત કરવામાં આવે છે.
  • સાક્ષાત્કાર અંદાજે ઓગસ્ટ / સપ્ટેમ્બર ૨૦૨૪માં દિલ્લીમાં આયોજીત કરવામાં આવશે.


પોસ્ટનું નામ : શોર્ટ સર્વિસ કમિશન્ડ તબીબી અધિકારી


જગ્યાઓ : ૪૫૦ (૩૩૮ પુરૂષ + ૧૧૨ મહિલા)


યોગ્યતા : એમબીબીએસ


ઉંમરમર્યાદા : ઉમેદવારની ઉંમર ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ના એમબીબીએસ ડિગ્રી ધારક માટે ૩૦ વર્ષથી ઓછી (એટલે કે જેમનો જન્મ ૦૨ જાન્યુઆરી ૧૯૯૫ અથવા ત્યારબાદ થયો હોય, તે જ યોગ્ય રહેશે.) 

અને ગ્રેજ્યુએટ ડિગ્રી ધારક માટે ૩૫ વર્ષથી ઓછા (એટલે કે જેમનો જન્મ ૦૨ જાન્યુઆરી ૧૯૯૦ ના અથવા ત્યારબાદ થયો હોય, તે જ યોગ્ય રહેશે) હોવી જોઈએ.

પાત્રતા શરતો માટે ૧૬ / ૨૩ જુલાઈ ૨૦૨૪નું એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ / રોજગાર સમાચાર પત્ર તથા www.amcsscentry.gov.in વેબસાઈટની મુલાકાત લો.

ઓનલાઈન અરજીઓ માટે www.amcsscentry.gov.in વેબસાઈટ પર નોંધણી ૧૬ જુલાઈ ૨૦૨૪ થી ૦૪ ઓગસ્ટ ૨૦૨૪ સુધી રહેશે.

Application are invited from indian Citizens both male and female. Interview will be conducted at Delhi tentatively in the month of Aug / Sep. 2024.

Vacancy : 450 (338 for male + 112for female)

Qualification : MBBS

Age Limit : Candidate must not have attained the age of 30 years if holding an MBBS degree (only those born on or after 02 Jan 1995 are eligible) and 35 years if holding a PG degree (only those born on or after 02 Jan 1990 are eligible) as on 31 Dec. 2024 respectively.

For Eligibility Conditions, Application Format etc see Employment News / Rozgar Samachar issue of [16/23 Jul. 2024 and the Website: www.amcsscentry.gov.in.

Registration for online application will be opened from 16 Jul 2024 to 04 Aug 2024 on www.amcsscentry.gov.in.


Online Apply https://amcsscentry.gov.in/


More Information :