Indian Institute of Teacher Education (IITE) UG / PG Admission 2024 | www.iite.ac.in
IITE Admission 2024
ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન
Indian Institute of Teacher Education (A State Public University established by Government of Gujarat)
ખાલી રહેતી બેઠક માટે પ્રવેશ પ્રક્રિયા -૨૦૨૪
1. અભ્યાસક્રમનું નામ : B.SC.-B.Ed. / B.A-B.Ed.
પ્રવેશ લાયકાત : ધો. ૧૨ સાયન્સ / સામાન્ય પ્રવાહ પાસ થયેલા માટે ઉત્તમ તક ઉત્તમ તક (લઘુતમ ૫૦% સાથે પાસ)
2. અભ્યાસક્રમનું નામ : B.Ed. , M.Ed.
પ્રવેશ લાયકાત : અનુસ્નાતક થયેલા (M.A. / M.Com. / M.Sc.) માટે ઉત્તમ તક (લઘુતમ ૫૫% સાથે પાસ)
3. અભ્યાસક્રમનું નામ : M.Ed.
પ્રવેશ લાયકાત : B.Ed. પાસ થયેલા માટે ઉત્તમ તક (લઘુતમ ૫૦% સાથે પાસ)
4. અભ્યાસક્રમનું નામ : M.Sc. / M.A. M.Ed. અથવા M.A / M.Sc.
પ્રવેશ લાયકાત :
B.SC.-B.Ed. / B.A-B.Ed.
B.Sc. / B.A. તથા B.Ed. થયેલા માટે
થયેલા માટે ઉત્તમ તક (લઘુતમ ૫૦% સાથે પ્રાસ)
Official Website : https://www.iite.ac.in/admission
પ્રવેશ ફોર્મ ઓનલાઈન ભરવા માટે www.iite.ac.in પર ક્લીક કરવું . છેલ્લી તારીખ ૨૩-૭-૨૦૨૪ વધુ માહિતી માટે વેબસાઈટ www. iite.ac.in ઉપર મુકેલ માહિતી પુસ્તિકાનો અભ્યાસ કરવો.
એડમીશન સંદર્ભના પ્રશ્ન માટે ઈ-મેઇલ : admission2024@iite.ac.in
More Information :