Vadodara Municipal Corporation (VMC) Recruitment 2024 | વડોદરા મહાનગરપાલિકા ભરતી ૨૦૨૪ | www.vmc.gov.in
વડોદરા મહાનગરપાલિકા
www.vmc.gov.in
ભરતી અંગેની જાહેરાત
વડોદરા મહાનગરપાલિકામાં મિકેનીકલ વિભાગ માટે નીચે જણાવેલ વર્ગ- ૦૩ ની જગ્યા સીધી ભરતીથી ભરતી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે વેબસાઇટ પર તા.૦૩-૦૭-૨૦૨૪ (૧૩.૦૦ કલાક) થી તા.૧૯-૦૮-૨૦૨૪ (૧૬.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.
જગ્યાનું નામ : ઓપરેટર કમ ટેક્નીશીયન
કુલ જગ્યા : ૦૧ જગ્યા
(૧) કોઇપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી. ફક્ત ઓનલાઇન જ અરજી ક૨વાની રહેશે.
(૨) આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગા૨ ધો૨ણ તેમજ અન્ય માહિતીઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી મેળવવાની રહેશે.
(૩) ઉમેદવારે નિયત થયેલ ફી તા.૧૯-૦૮-૨૦૨૪ સુધીમાં ઓનલાઇન જ ભરપાઇ કરવાની રહેશે. ફી ભર્યા વગરની અરજીઓ આપોઆપ નામંજુર ગણવામાં આવશે.
(૪) આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ધ્યાને લઇ જે તે જગ્યાને અનુરૂપ એલીમીનેશન ટેસ્ટ/સ્પર્ધાત્મક પરીક્ષા/ઇન્ટરવ્યુ અંગે કમિશ્નરશ્રી, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે.
Apply Online : https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx
More Information :