DAKSHIN GUJARAT VIJ COMPANY LIMITED (DGVCL) Pole Climbing Examination postponed due to rain of Apprentice Linemen (New Recruits)
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ
સુરત ગ્રામ્ય વર્તુળ કચેરી
ઊર્જા સદનની સામે, નાના વરાછા રોડ, કાપોદ્રા, સુરત-૩૯૫ ૦૦૬
ટોલ ફ્રી નં. ૧૯૧૨૩ કે ૧૮૦૦ ૨૩૩ ૩૦૦૩
જાહેરાત
આથી જણાવવાનું કે દ.ગુ.વી.કં.લિ., સુરત ગ્રામ્ય વર્તુળ કચેરીની બારડોલી, કડોદરા, કીમ (ઈન્ડ.), સુરત ગ્રામ્ય અને વ્યારા વિભાગીય કચેરીઓમાં એપ્રેન્ટિસ લાઈનમેન (નવી ભરતી) ની પોલ ક્લાઈમ્બિંગ પરીક્ષા તારીખ : ૦૨.૦૭.૨૦૨૪ અને ૦૩.૦૭.૨૦૨૪ ના રોજ રાખવામાં આવેલ હતી.
જે વરસાદના કારણે મોકૂફ રાખવામાં આવે છે. સદર એપ્રેન્ટિસ લાઈનમેન (નવી ભરતી) ની પોલ ક્લાઈમ્બિંગ પરીક્ષા માટે અગાઉની તારીખ અને સમય પછીથી જણાવવામાં આવશે જેની નોંધ લેશો.
More Information :