GSSSB CCE Final Answer Key Download 2024 | Advertisement No : 212/202324 | gsssb.gujarat.gov.in

Gujarat Gaun Seva Pasandgi Mandal - GSSSB CCE Final Answer Key Download 2024 | Advertisement No : 212/202324 | gsssb.gujarat.gov.in


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

બ્લોક નં .૨, પહેલો માળ, કર્મયોગી ભવન, સેક્ટર – ૧૦, ગાંધીનગર

જાહેરાત ક્રમાંક : ૨૧૨/૨૦૨૩૨૪

સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની ફાઇનલ આન્સર કી સંદર્ભે

(વેબસાઈટ એડ્રેસ : https://ojas.gujarat.gov.in અને https://gsssb.gujarat.gov.in)

સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની ફાઇનલ આન્સર કી સંદર્ભે અગત્યની જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક : ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ((Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination)) તા.૦૧/૦૪/૨૦૨૪ થી તા.૨૦/૦૫/૨૦૨૪ દરમિયાન CBRT (Computer Based Response Test) પધ્ધતિથી યોજવામાં આવેલ હતી.

સદર પરીક્ષાની ફાઇનલ આન્સર કી નીચે મુજબની લિંકથી તા.૩૦/૭/૨૦૨૪ ના રોજ ૨૦:૦૦ કલાકથી ઓનલાઇન કરવામાં આવશે કે જે તા.૬/૮/૨૦૨૪ ના રોજ ૨૩:૫૯ કલાક સુધી જોઈ શકાશે.


Official Websitehttps://gsssb.gujarat.gov.in/Index


Final Answer Key Downloadhttps://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/88319/login.html


Official Notificationhttps://gsssb.gujarat.gov.in/ViewFile?fileName=C8ExCaOuch9GhgxCLRb%E2%9C%BFaaC6cyZkRUKQDIgVmQDh5jl0ELH9dlF03ewmhjbyS6FLJSFx49IYGgxKceWoSENqAku4gb2GBNTkxdUL3d0sYRH08FNKwZFBSt5rN82hhut3Y0CPs0pbok4qbaa0lP1Xyg%E2%99%AC%E2%99%AC


More Information :