Shree Somnath Sanskrit University (SSSU) Admission 2024 | www.sssu.ac.in

 Shree Somnath Sanskrit University (SSSU) Admission 2024 | www.sssu.ac.in 


શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી,વેરાવળ

રાજેન્દ્રભુવન રોડ, મું.વેરાવળ, જિ.ગીર સોમનાથ 

ફોન. નંબર :–૦૨૮૭૬-૨૪૪૫૩૨/૩૩

પ્રવેશ જાહેરાત (૨૦૨૪–૨૦૨૫) 

દૂરવર્તી શિક્ષણમાં ડિપ્લોમા અભ્યાસક્રમ

ગુજરાત સ૨કા૨શ્રી દ્વા૨ા સ્થાપિત અને U.G.C. દ્વા૨ા 2-F & 12-B ની માન્યતા પ્રાપ્ત અને NAAC દ્વા૨ા A+ ગ્રેડ પ્રાપ્ત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી,વેરાવળ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે દૂરવર્તી શિક્ષણ પદ્ધતિએ ઘેર બેઠાં અભ્યાસ થઈ શકે તે માટે નીચેના ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવી રહયા છે. તો પ્રવેશ મેળવવા ઈચ્છુક વિધાર્થીઓ ઓનલાઈન આવેદન પત્ર ભરી શકે છે.


  • ડિપ્લોમા ઈન કર્મકાંડ
  • ડિપ્લોમા ઈન વાસ્તુશાસ્ત્ર
  • ડિપ્લોમા ઈન જયોતિષ 
  • ડિપ્લોમા ઈન સંસ્કૃત લેંગ્વેઝ
  • ડિપ્લોમા ઈન મંદિર વ્યવસ્થાપન 
  • ડિપ્લોમા ઈન યોગ
  • ડિપ્લોમા ઈન વૈદિક ગણિત

.

 ઉપ૨ોકત્ત તમામ ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ erp.sssu.ac.in નાં માધ્યમથી તા.૨૫/૦૭/૨૦૨૪ થી તા.૨૪/૦૮/૨૦૨૪ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું ૨હેશે. દૂરવર્તી શિક્ષણમાં પ્રવેશ માટેની જરૂરી તમામ સૂચનાઓ યુનિવર્સિટીની વેબ સાઈટ www.sssu.ac.in પર મુકવામાં આવેલ છે. જેમનો પ્રવેશ ઈચ્છુકે અભ્યાસ કરી ફોર્મ ભરવાનું રહેશે. આ અંગેની વધુ વિગત માટે નીચેના મો.નં. ૭૨૬૪૯૭૦૮૮૯ ૫૨ સંપર્ક કરવો.


Official Websitehttps://sssu.ac.in/

|

More Information :