RRB Ahmedabad Recruitment 2024 For Junior Engineer (JE) & Chemical Supervisor (Research) | Employment Notice No. 03/2024 (JE) | www.rrbahmedabad.gov.in

Railway Recruitment Board (RRB) Ahmedabad Recruitment 2024 For Recruitment of various posts of Junior Engineer (JE), Depot Material Superintendent(DMS), Chemical & Metallurgical Assistant (CMA), Chemical Supervisor (Research) and Metallurgical Supervisor (Research) | Employment Notice No. 03/2024 (JE) | www.rrbahmedabad.gov.in


ભારત સરકાર, રેલવે મંત્રાલય

રેલવે ભરતી બોર્ડ (આરઆરબીએસ)

સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિસ (સીઈએન) નંબર 03/2024

Centralised Employment Notice (CEN) No. 03/2024

Recruitment of various posts of Junior Engineer (JE), Depot Material Superintendent(DMS), Chemical & Metallurgical Assistant (CMA), Chemical Supervisor (Research) and Metallurgical Supervisor (Research)

જુનિયર એન્જિનીયર (જેઈ) ડેપો મટિરીયલ સુપ્રિન્ટેન્ડેન્ટ (ડીએમએસ), કેમિકલ એન્ડ મેટલર્જિકલ આસીસ્ટન્ટ (સીએમએ) કેમિકલ સુપરવાઇઝર (રીસર્ચ) અને મેટલર્જિકલ સુપરવાઇઝર (રીસર્ચ) ભરતીની વિવિધ જગ્યાઓ નીચે ટેબલમાં આપેલ વિવિધ કક્ષાની જગ્યા માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે. અરજી સુપ્રત કરવાની છેલ્લી તારીખ 29-08-2024. સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલ અરજી ફક્ત ઓનલાઈન ભરવાની રહેશે.

અરજી ખુલવાની તારીખ : 30-07-2024

અરજી સુપ્રત કરવાની છેલ્લી તારીખ : 29-08-2024


જગ્યાનું નામ : કેમિકલ સુપરવાઇઝર (રીસર્ચ) અને મેટલર્જિકલ સુપરવાઇઝર (રીસર્ચ)
૭મા સીપીસી પે-લેવલ મુજબ : લેવલ- 7
શરૂઆતનો પગાર (રૂા.) : 44900
 મેડિકલ : વિગતવાર સીઈએનમાં જૂઓ પરિશિષ્ટ એ
ઉંમર (01-01-2025 મુજબ) : 18-36 વર્ષ
કુલ જગ્યાઓ તમામ આરઆરબીએસ : 17 (આરઆરબી ગોરખપુર) ફક્ત


જગ્યાનું નામ : જુનીયર એન્જિનિયર ડેપો મટીરિયલ સુપ્રીન્ટેન્ડેન્ટ અને કેમિકલ અને મેટલર્જિકલ આસીસ્ટન્ટ
૭મા સીપીસી પે-લેવલ મુજબ : લેવલ- 6
શરૂઆતનો પગાર (રૂા.) : 35400
 મેડિકલ : વિગતવાર સીઈએનમાં જૂઓ પરિશિષ્ટ એ
ઉંમર (01-01-2025 મુજબ) : 18-36 વર્ષ
કુલ જગ્યાઓ તમામ આરઆરબીએસ : 7934


કોવિડ- 19 સંક્રમણના કારણે એક વારના પગલા મુજબ દર્શાવેલી ઉંમર મર્યાદા ઉપરાંત ૩ વર્ષની છૂટછાટનો સમાવેશ વધુ વિગતો માટે, કૃપા કરી જૂઓ વિગતવાર સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિસ (સીઈએન) નં. 03/2024 નીચે દર્શાવેલ તમામ સહભાગીની રેલવે રીક્રુટમેન્ટ બોર્ડ (આરઆરબીએસ)ની ઓફિશીયલ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

આરઆરબી & વેબસાઇટ સરનામું :

  • અમદાવાદ - www.rrbahmedabad.gov.in
  • કોલકત્તા - www.rrbkolkata.gov.in
  • અજમેર - www.rrbajmer.gov.in
  • માલદા - www.rrbmalda.gov.in
  • બેંગલુરૂ - www.rrbbnc.gov.in
  • મુંબઇ - www.rrbmumbai.gov.in
  • ભોપાલ - www.rrbbhopal.gov.in
  • મુઝફ્ફરપુર - www.rrbmuzaffarpur.gov.in
  • ભુવનેશ્વર - www.rrbbbs.gov.in
  • પટના - www.rrbpatna.gov.in
  • બિલાસપુર - www.rrbbilaspur.gov.in
  • પ્રયાગરાજ - www.rrbald.gov.in
  • ચંદીગઢ - www.rrbcdg.gov.in
  • રાંચી - www.rrbranchi.gov.in
  • ચેન્નાઇ - www.rrbchennai.gov.in
  • સિકંદરાબાદ - www.rrbsecunderabad.gov.in
  • ગોરખપુર - www.rrbgkp.gov.in
  • ગુવાહાટી - www.rrbguwahati.gov.in
  • સિલિગુરી - www.rrbsilliguri.gov.in
  • તિરૂવનંતપુરમ્ - www.rrbthiruvananthapuram.gov.in
  • જમ્મુ-શ્રીનગર - www.rrbjammu.nic.in


આ સૂચના સંપૂર્ણ સૂચક છે. ઓનલાઈન પદ્ધતિથી અરજી કરતા પહેલાં ઉમેદવારોએ વિગતવાર સીઈએન 03/2024 પર પોતાની યોગ્યતાની ખાત્રી કરવા પોસ્ટ પેરામીટર ટેબલ અને તે જગ્યા ટેબલની વિગતો ચકાસી જવી. ઉપરોક્ત ભરતી સંબંધિત કોઈપણ સુધારો/પૂરવણી/અગત્યની નોટિસ સમય-સમયે ફક્ત આરઆરબીએસની ઉપરોક્ત વેબસાઈટ પર જા૨ી ક૨વામાં આવશે.

RRB/BBS/Advt./CEN-03/2024


Official Notificationhttps://rrbahmedabad.gov.in/wp-content/uploads/2024/07/CEN_03-2024_JE_English_2.pdf


Apply Onlinehttps://rrbahmedabad.gov.in/



More Information :