General Hospital Chhotaudepur Recruitment / Bharti 2024 | જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ભરતી ૨૦૨૪

General Hospital Chhotaudepur Recruitment / Bharti 2024 | જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ભરતી ૨૦૨૪


: જાહેરાત :

એ.આર.ટી. સેન્ટર, જનરલ હોસ્પિટલ, છોટાઉદેપુર 

એન્ટી રેટ્રોવાયરલ થેરાપી (એ.આર.ટી.) સેન્ટર, જનરલ હોસ્પિટલ, છોટાઉદેપુર ખાતે ૧૧ માસના કરાર આધારીત નીચે મુજબની જગ્યા ભરવાની થતી હોય તો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાતના તથા અનુભવના સ્વપ્રમાણિત પ્રમાણપત્રો સાથે નીચેના સ્થળે જાહેરાત પ્રસિધ્ધ થયાના દિન-૭ માં ૨જી.પો.એડી.થી મળે, તે રીતે અરજી કરવાની રહેશે.


જગ્યાનું નામ :  મેડીકલ ઓફીસર 

કુલ જગ્યા : 01 જગ્યા

લાયકાત : એમ.બી.બી.એસ. (MBBS)


જગ્યાનું નામ : સ્ટાફ નર્સ 

કુલ જગ્યા : 01 જગ્યા

લાયકાત : 

  • બીએસી જીએનએમ નર્સીંગ સ૨કા૨ માન્ય સંસ્થામાંથી કરેલ હોવુ જોઇએ. 
  • હોસ્પિટલનો ૨ વર્ષનો અનુભવ, (કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઇએ)


અરજી મોકલવાનું સરનામુ :  અધિક્ષકશ્રી, જનરલ હોસ્પિટલ-છોટાઉદેપુર


જાહેરાત પ્રસિધ્ધ તારીખ : 13/08/2024


Official Notificationhttps://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhbapPiAeIG00jG1Zdv4XIUb72g66cv7OURL2BBpozevsQcfgjDpd3pP-UKRaDYGSPAAEmmV16xTzKjzMEmXpo3LashlIOhJE3nsF_tFDH1b4-hLTJ8Km5PiUUuY1rssc_LqMj4O1_bgp4EoiItaoDHx_bK1RxUOvehEoB8XpdSetSGch0lt2XmL-Q9ItY/s656/002.jpg


More Information :