GMERS General Hospital Valsad Bharti / Recruitment 2024 For Various Vacancy | arogyasathi.gujarat.gov.in
જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ, વલસાડ
૧૧ માસના કરાર પધ્ધતિથી ભરતી કરવા બાબત
નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ, વલસાડ ખાતે નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારે ભરવા તથા તેની પ્રતિક્ષાયાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવેલ છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૨૧/૦૮/૨૦૨૪ થી તા.૩૦/૦૮/૨૦૨૪ સુધીમાં આરોગ્યસાથી સોફ્ટવેરની લીંક https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂરી લાયકાત, ઉંમર અંગેની સ્પષ્ટતા ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે.
જગ્યાનું નામ : Staff Nurse
કુલ જગ્યાઓ : 04 Posts
પગાર ધોરણ : Rs. 20,000/- Per Month
નિયત લાયકાત :
- જી.એન.એમ. / બી.એસ.સી. નર્સીંગ
- નર્સીંગ કાઉન્સિલ ઓફ ઇન્ડીયા મા રજિસ્ટર નર્સ
વયમર્યાદા : ૩૫ વર્ષ મહત્તમ
જગ્યાનું નામ : Optheimic Assistant
કુલ જગ્યાઓ : 01 Posts
પગાર ધોરણ : Rs. 15,000/- Per Month
નિયત લાયકાત : ઓપ્ટોમેટ્રીમાં બે વર્ષનો ડિપ્લોમા કોર્સ અથવા NPCB ની ગાઇડલાઇન મુજબ હોસ્પિટલમાં તાલીમ પામેલ ઓપ્થલ્મિક આસિસ્ટન્ટ
વયમર્યાદા : ૩૫ વર્ષ મહત્તમ
જગ્યાનું નામ : PMJAY Data Entry Operator
કુલ જગ્યાઓ : 01 Posts
પગાર ધોરણ : ક્લેઇમ દીઠ Rs. 205/-
નિયત લાયકાત :
- B.com અથવા B.Sc. ગ્રેજ્યુએટ
- સરકાર માન્ય સંસ્થાનું કમ્પ્યુટર સર્ટિફિકેટ
વયમર્યાદા :૩૫ વર્ષ મહત્તમ
માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૨૧/૦૮/૨૦૨૪ થી તા.૩૦/૦૮/૨૦૨૪ સુધીમાં આરોગ્યસાથી સોફ્ટવેરની લીંક https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ :
1. ઉમેદવારની ફક્ત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહીં.
2. સુવાચ્ય ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરેમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે.
3. અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે
4. ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં.
5. વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તા.૩૦/૦૮/૨૦૨૪ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે,
6. ડૉકયુમેન્ટ વેરીફિકેશન માટે તબીબી અધિક્ષકશ્રીની કચેરી, પહેલા માળે, જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ,વલસાડ ખાતે તા. ૦૪/૦૯/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ ના સમયે રીપોર્ટીંગ માટે અચૂક હાજર રહેવાનું રહેશે. રીપોર્ટીંગના સમય દરમ્યાન આવેલ ઉમેદવારોના ડૉકયુમેન્ટનું વેરીફિકેશન કરવામાં આવશે. ગેરહાજર રહેલ ઉમેદવારો નિમણૂકને પાત્ર રહેશે નહીં.
7. મેરીટ મુજબ ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
Apply Online : https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx
More Information :