National Health Mission (NHM) Bharti / Recruitment 2024 | Rajkot, Jamnagar, Kutch, Porbandar, Devbhoomi Dwarka and Morbi District | નેશનલ હેલ્થ મિશન રાજકોટ ભરતી | arogyasathi.gujarat.gov.in
નેશનલ હેલ્થ મિશન ભરતી
૧૧ માસના કરાર આધારિત ભરતી કરવા બાબત
નેશનલ હેલ્થ મિશન અંતર્ગત રાજકોટ, જામનગર, કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લામાં નીચે જણાવેલ કર્મચારીનો જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર ધોરણે ભરવા તથા તેની પ્રતિક્ષાયાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવેલ છે.
Post Name : Staff Nurse
No. of Post and Place : 05 Posts (DH-Rajkot, SDH-Dhoraji, DH- Porbandar)
Educational Qualification :
- જી.એન.એમ બેચલર ડીગ્રી માન્યતા પ્રાપ્ત નર્સીંગ કાઉન્સીલ ઓફ ગુજરાત
- સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી. પાસ કરેલ હોવું જોઈએ
વય મર્યાદા : ૩૯ વર્ષ થી વધુ નહિ
માસિક મહેનતાણું : Rs. 20,000/- Per Month
Post Name : VBD Consultant
No. of Post and Place : 01 (District : Kutch)
Educational Qualification :
- Post Graduate degree in Zoology (Entomology) or Life Science. For Life Science. Candidate -Zoology as one of the subject a graduate level is must.
- Experience: Experience in Implementing Vector Control strategies, minimum 1 Year's experience of working in a health program is desirable.
Age Limit : Shall not be above 40 Years and ready to travel extensively
માસિક મહેનતાણું : Rs. 35000/- Per Month
Post Name : Office Assistant to AHA
No. of Post and Place : 01 Posts (DH-Rajkot)
Educational Qualification :
Graduate in any discipline with Diploma / Certificate in computer applications. Should have expertise in using MS office at least MS Word [having at least good knowledge in word processing], Excels [having knowledge of at least data analysis and preparation of charts/ graphs], 'Power Point' [having knowledge of at least preparation of presentation and making a show in logical manner as desired by the controlling officers] and 'Access' [at least for database management],
Experience :
- Minimum one years work experience.
- Working knowledge in English & Gujarati
વય મર્યાદા : ૪૦ વર્ષ થી વધુ નહિ
માસિક મહેનતાણું : Rs. 15,000/- Per Month
માન્ય લાયકાત ધરાવતા તા.26.08.2024 થી તા.01.09.2024 સાંજના ૦૬.00 વાગ્યા સુધીમાં આરોગ્યસાથી સોફ્ટવેરની લીંક https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચનાઓ :
૧. ઉમેદવારની ફક્ત ઓનલાઈન http://arogysathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી, સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહિ.
ર. સુવાચ્ય ઓરીજીનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
૩. અધુરી વિગતોવાળી અરજી અમાન્ય રહેશે.
૪, ઉમેવાર ૧ કરતા વધુ અરજી કરી શકશે નહિ
૫. વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલેકે તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 26.08.2024 ની સ્થિતિને ધ્યાને લેવામાં આવશે.
૬. નિમણૂંકને લાગત આખરી નિર્ણય વિભાગીય નાયબ નિયામકશ્રી, આરોગ્ય અને તબીબી સેવાઓ, રાજકોટ ઝોન, રાજકોટ રહેશે.
૭. નિયુક્તિ તદ્દન હંગામી ધોરણે તથા કરાર આધારિત હોવાથી અન્ય કોઈ હક- હિત મળવાપાત્ર થશે નહિ
૮. એક કરતા વધુ પ્રયત્ન સાથે ઉતીર્ણ થયા હોઈ તેવા સંજોગમાં તમામ પ્રયત્નની માર્કશીટ પી.ડી.એફ. બનાવી એટેચ કરવાની રહેશે.
Post Name & Criteria for Recruitment (OUT OF 100 MARKS) :
1. Staff Nurse :
12th = 40, GNM - 40, 12th from Gujarat State = 10, GNM from Gujarat State = 10, More than 1 attempt = Every attempt ( ૧-૩) માર્ક્સ)
2. VBD Consultant :
12th = 40, Desired Qualification (Priority base) =40, Post Graduate from Gujarat State = 10 Experience 1 Yr = 0, > 2Yr = 10 More than 1 attempt = Every attempt ([-૩) માર્ક્સ)
3. Assistant to AHA :
12th = 40, Graduation = 40, Computer Certificate / Diploma = 10, Experience 1 Yr = 05, > 2Yr = 10, More than I attempt = Every attempt ( |-૩) માર્ક્સ)
12th, Gradute, Post Graduate, Diploma લાયકાતમાં છેલ્લા વર્ષની માર્કશીટના માર્ક ધ્યાને લેવામાં આવશે, વધુમાં ૧ કરતા વધારે પ્રયત્નથી પાસ કરેલ હોય, તેવા સંજોગમાં છેલ્લા વર્ષની કુલ માર્કશીટની સરેરાશ ધ્યાને લેવામાં આવશે.
ઉદાહરણ તરીકે Staff Nurse ની જગ્યા માટે :
જો 12thમાં કુલ ૭૦ % માર્ક્સ હોય તો, તે પ્રમાણે ઉમેદવારના કુલ ૪૦ માર્ક્સમાંથી ૨૮ માર્ક્સ સપ્રમાણે મળે.
તેમજ GNM માં અંતિમ વર્ષમાં ૭૦ % હોય તો. તે પ્રમાણે ઉમેદવારના કુલ ૪૦ માર્ક્સમાંથી ૨૮ માર્ક્સ સપ્રમાણે મળે.
વધુમાં ઉમેદવાર જો 12th & GNM ગુજરાત રાજ્યમાંથી પરીક્ષા પાસ કરેલ હોઈ, તો ૧૦-૧૦ માર્ક્સ આપવાના રહે.
આમ, આ ઉમેદવારને કુલ ૧૦૦ માર્ક્સમાંથી ૨૮-૨૮+૧૦+૧૦ કુલ ૭૬ માર્ક્સનું ઉમેવારનું મેરિટ બને.
જો આ ઉમેદવારે ગુજરાત રાજ્ય બહારથી ઉત્તીર્ણ થયેલ હોઈ, તો ૬૬ માર્ક્સનું તેનું મેરિટ બને.
જો આ ઉમેદવારે દ્વિતીય પ્રયત્ને પરીક્ષા ગુજરાત રાજ્યમાંથી પાસ કરેલ હોઈ, તો તેનું મેરિટ ૭૬-૦૩ = ૭૩ માર્કસનું મેરીટ બને તેમજ દરેક પ્રયત્ને ૦૩ માર્ક્સ કટ (બાદ) મેરીટમાંથી કરવામાં આવશે.
Apply Online : https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx
More Information :