GSSSB Fireman Cum Driver Recruitment / Bharti 2024 | Advertisement No. : 236/202425 | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ફાયરમેન કમ ડ્રાઈવર ભરતી ૨૦૨૪
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
બ્લોક નં. ૨, પહેલો માળ, કર્મયોગી ભવન, સેક્ટર-૧૦, ગાંધીનગર
જાહેરાત ક્રમાંક : ૨૩૬/૨૦૨૪૨૫
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તાંત્રિક સંવર્ગની નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી / પ્રતિક્ષા યાદી તયાર કરવા ઉમેદવારો પાસેથી ojas ની વેબસાઇટ પર ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in પરથી તા. ૧૬/૦૮/૨૦૨૪ (૧૪-૦૦ કલાક) થી તા. ૩૧/૦૮/૨૦૨૪ (સમય ૨૩-૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન માધ્યમથી પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તા. ૦૫/૦૯/૨૦૨૪ (૨૩-૫૯ કલાક) સુધીની રહેશે. વિશેષ વિગતો માટે મંડળની વેબસાઇટ ‘‘https://gsssb.gujarat.gov.in'' અને https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર મુકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઇ લેવાની રહેશે.
જાહેરાત ક્રમાંક : ૨૩૬/૨૦૨૪૨૫
સંવર્ગનું નામ : ફાયરમેન કમ ડ્રાઈવર
વિભાગ / ખાતાની વડાની કચેરીનું નામ & કુલ જગ્યાઓ :
- નિયામક, રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ, ગાંધીનગર : ૯ જગ્યાઓ
- ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન : ૧૦૮ જગ્યાઓ
કુલ જગ્યાઓ : ૧૧૭ જગ્યાઓ
આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in પરથી તા. ૧૬/૦૮/૨૦૨૪ (૧૪-૦૦ કલાક) થી તા. ૩૧/૦૮/૨૦૨૪ (સમય ૨૩-૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઇન અરજી કરવાની રહેશે.
ઓનલાઇન માધ્યમથી પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તા. ૦૫/૦૯/૨૦૨૪ (૨૩-૫૯ કલાક) સુધીની રહેશે.
વિશેષ વિગતો માટે મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in અને https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર મુકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઇ લેવાની રહેશે.
Apply Online : https://ojas.gujarat.gov.in/
Official Notification : https://gsssb.gujarat.gov.in/News/Index
More Information :