GMERS Medical College Dharpur Patan NHM Bharti / Recruitment 2024 | arogyasathi.gujarat gov in | National Health Mission Vacancy 2024
જીએમઈઆરએસ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ધારપુર-પાટણ
૧૧ માસના કરાર પદ્ધતિથી ભરતી કરવા બાબત
અત્રેની જીએમઈઆરએસ મેડીકલક કોલેજ સંલગ્ન હોસ્પિટલ ધારપુર-પાટણ ખાતે NH પ્રોગ્રામ અંતર્ગત DEIC વિભાગમાં નીચે મુજબની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ કરાર આધારિત ભરતી કરવા તથા તેની પ્રતિક્ષાયાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવેલ છે. જેની માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૧૫/૦૮/૨૦૨૪ થી તા. ૨૪/૦૮/૨૦૨૪ સુધીમાં સાંજના ૦૬ ૦૦ કલાક સુધી આરોગ્યસાથી સોફ્ટવેરની લિંક https://arogyasathi.gujarat gov in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આર. પી. એ. ડી., સ્પિડ પોસ્ટ, કુરીયર, સાદી ટપાલ, કે રૂબરૂ મળેલ અરજીઓ અમાન્ય રહેશે. ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂરી લાયકાત ઉમર અંગેની સ્પષ્ટતા ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે.
જગ્યા નું નામ : મેડીકલ ઓફિસર - ડેન્ટલ
જગ્યાની સંખ્યા : 01 Posts
લાયકાત :
૧. ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ડેન્ટલ સર્જરી.
ર. ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનું રજીસ્ટ્રેશન.
પગાર પ્રતિમાસ : Rs. 30,000/- Per Month
મહતમ વયમર્યાદા : ૪૫ વર્ષ
જગ્યા નું નામ : ફિઝીયોથેરાપીસ્ટ
જગ્યાની સંખ્યા : 01 Posts
લાયકાત :
૧. ભારતની કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ફિઝિયોથેરાપીમાં સ્નાતક.
૨. ફિઝિયોથેરાપી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનું રજીસ્ટ્રેશન.
પગાર પ્રતિમાસ : Rs. 19,000/- Per Month
મહતમ વયમર્યાદા : ૪૫ વર્ષ
જગ્યા નું નામ : ઓડિયોલોજિસ્ટ અને સ્પિય થેરાપિસ્ટ
જગ્યાની સંખ્યા : 01 Posts
લાયકાત : ભારતની કોઈપણ માન્ય યુનિવર્સિટી માંથી સ્પિચ અને લેન્ગવેજ પેથોલોજીમાં સ્નાતક.
પગાર પ્રતિમાસ : Rs. 19,000/- Per Month
મહતમ વયમર્યાદા : ૪૫ વર્ષ
જગ્યા નું નામ : ડેન્ટલ ટેક્નીશીયન
જગ્યાની સંખ્યા : 01 Posts
લાયકાત : કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ડેન્ટલ ટેકનીશીયનનો ૧ થી ૨ વર્ષનો કોર્ષ
પગાર પ્રતિમાસ : Rs. 20,000/- Per Month
મહતમ વયમર્યાદા : ૪૫ વર્ષ
માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૧૫/૦૮/૨૦૨૪ થી તા. ૦૨/૦૯/૨૦૨૪ સુધીમાં સાંજના ૦૬ ૦૦ કલાક સુધી આરોગ્યસાથી સોફ્ટવેરની લિંક https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે
શરતો અને નિયમ :
1. આ જગ્યાઓ ફક્ત ૧૧ માસ કરાર આધારીત છે. ૧૧ માસ બાદ કરારનો સમયગાળો પૂર્ણ થયા બાદ કરારનો આપો આપ અત આવશે. કાયમી નોકરી માટેનો હક્ક દાવો કરી શકશે નહી.
2. ઉમેદવારની ફક્ત ઓનલાઈન લિંક https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજીઓ જ સ્વીકારવામાં આવશે.
૩. આર. પી.એ.ડી / સ્પીડપોસ્ટ / ટપાલ / કુરીયર થી મળેલ કે અધૂરી વિગતોવાળી અરજી અમાન્ય ગણાશે.
4. જાહેરાતમાં દર્શાવેલ લાયકાત મુજબના તમામ સાધનિક કાગળો અપલોડ કરવાના રહેશે. અધૂરી માહિતી કે ક્ષતીવાળી અરજી અમાન્ય ગણવામાં આવશે નહી
5. સુવાચ્ય અસલ પ્રમાણપત્રની ફોટો કોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
Apply Online : https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx
More Information :