Sir Takhtasinhji General Hospital Bharti / Recruitment 2024 |arogyasathi.gujarat.gov.in
SIR TAKHTASINHJI HOSPITAL
Bhavnagar - 364001 (Gujarat)
Phone No. : 0278-2423250/2510455
Fax: 0278-2422011
Email : ms.health.bhavnagar@gmail.com
નેશનલ હેલ્થ મિશન (NHM) અંતર્ગત વિવિધ સંવર્ગની કરાર આધારીત ભરતી માટેની જાહેરાત
નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નીચે જણાવેલ સંવર્ગની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત ભરવા અને તેની પ્રતિક્ષા યાદી બનાવવા માટે સદરહું જાહેરાત આપવામાં આવેલ છે.
જગ્યા માટેની જરૂરી લાયકાત, ઉંમર અંગેની સ્પષ્ટતા, ઊંચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે.
જગ્યાનું નામ : ઓપ્ટોમેટ્રીસ્ટ (Optometrist)
ભરવાપાત્ર જગ્યા : 01 Posts
શૈક્ષણિક લાયકાત :
Bachelor of Optometry from recognized University
અનુભવ :- સરકારી હોસ્પિટલ ખાતે કામગીરી કરવાનો અનુભવ ધરાવનાર ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
માસિક ફિકસ વેતન : Rs. 16,000/- Per Month
વયમર્યાદા :- 50 વર્ષ કે તેથી ઓછી
જગ્યાનું નામ : ડેન્ટલ ટેકનીશીયન (Dental Technician)
ભરવાપાત્ર જગ્યા : 01 Posts
શૈક્ષણિક લાયકાત : HSC Examination or Equivalent Examination passed with Degree in Dental Technician from recognized University
અનુભવ :- સરકારી હોસ્પિટલ ખાતે કામગીરી કરવાનો અનુભવ ધરાવનાર ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
માસિક ફિકસ વેતન : Rs. 20,000/- Per Month
વયમર્યાદા :- 50 વર્ષ કે તેથી ઓછી
માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૨૭/૦૮/૨૦૨૪ ના રોજ સવારના સમય ૦૯:૦૦ કલાક થી તા.૦૫/૦૯/૨૦૨૪ ના રોજ સમય સાંજના ૦૫:૦૦ ક્લાક સુધીમાં આરોગ્ય સાથી સોફ્ટવેરની લિંક http://arogyasathi.gujarat.gov.in પર ફકત અને ફકત ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Apply Online : https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx
More Information :