About Me

General Hospital Lunavada Recruitment / Bharti 2024 For Various Posts | arogyasathi.gujarat.gov.in


GENERAL HOSPITAL, LUNAWADA

Lunawada Godhra Highway, Lunawada

Dist Mahisagar, 389230 Gujarat. Phone No. (02674) 255008

Email Add : cdmo.health.mahisagar@gmail.com

નેશનલ હેલ્થ મિશન (NHM) અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત ભરતી માટેની જાહેરાત, જનરલ હોસ્પિટલ લુણાવાડા 

જનરલ હોસ્પિટલ લુણાવાડા ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ ટેકનીકલ અને નોનટેકનીકલ સંવર્ગની જગ્યાઓ ૧૧(અગિયાર) માસના કરાર આધારિત ફિક્સ મહેનતાણાથી તદ્દન હંગામી ધોરણે નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા મુજબની ખાલી જગ્યાઓ ભરવાની હોઇ, લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. 


સંવર્ગનું નામ : સ્ટાફ નર્સ (SNCU માટે)

કુલ જગ્યા : ૧૩ જગ્યાઓ

માસિક ફિક્સ મહેનતાણું : Rs. 20,000 Per Month

ToR મુજબની શૈક્ષણિક લાયકાત : BSc Nursing or GNM or Equivalent degree from institution recognized by nursing council of India.

Experience (Desirable) : 02 years experience of working in neonatal ICU / SNCU 

Age Limit : Up to 40 Years. As per extant NHM norms. 


સંવર્ગનું નામ : ડેટા એન્ટ્રી ઓપરેટર (SNCU માટે)

કુલ જગ્યા : 01 જગ્યા

માસિક ફિક્સ  મહેનતાણું : Rs. 15,000 Per Month

ToR મુજબની શૈક્ષણિક લાયકાત : Graduate / Diploma in any discipline, CCC+Pass, Basic Skill in Office Management and filing system, Good typing and data entry skills in English and Gujarati. As per extant NHM norms. 

Experience : 02 Years in the relevant fied.


સંવર્ગનું નામ : ઓક્સીજન ઓપરેટર

કુલ જગ્યા : 01 જગ્યા

માસિક ફિક્સ મહેનતાણું : Rs. 17,718 Per Month

ToR મુજબની શૈક્ષણિક લાયકાત : Essential Qualifications: SSC pass certificate and ITI Pass Certificate 

Desirable Qualification : 

(3) First preference: Staff who is currently operating oxygen resources/PSA plant and has undergone 180 hours training operation and maintance of PSA plant operated by MOSDE, GOI 

(4) Second preference: ITI Passed/trainers who have undergone 180 hours training on operation and maintance of PSA Oxygen plant operated by MOSDE, GOI. As per extant NHM Norms Experience (desirable): 1 Year in the relevant feild


લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ જગ્યાઓ માટેની જરૂરી વિગતો આરોગ્ય સાથીની વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. 


શૈક્ષણિક લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને તા.૦૯/૦૮/૨૦૨૪ થી તા.૧૯/૦૮/૨૦૨૪ સુધીમાં આરોગ્ય સાથી પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરવાની રહેશે. 


નોધ : નિમણુક આપવા અંગેની સંપૂર્ણ સત્તા અધિક્ષકશ્રી જનરલ હોસ્પિટલ લુણાવાડાની રહેશે. 

૧. આ જગ્યા ફક્ત ૧૧ માસના કરાર આધારિત છે અને ૧૧ માસ બાદ કરાર આધારિત જગ્યાનો આપોઆપ અંત આવશે અને પરફોર્મન્સના આધારે કરાર રીન્યુ થશે. કાયમી નોકરી માટે હક્ક દાવો કરી શકાશે નહિ.

૨. ઉમેદવારોની ફક્ત https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. રૂબરૂ, પોસ્ટ કે કુરિયર દ્વારા કોઇપણ ફીજીકલ અરજી સ્વીકારવામાં આવશે નહિ.

૩. આરોગ્ય સાથી ઓનલાઇન પોર્ટલમાં PRAVESH > CANDIDATE_REGISTRATION >  માં સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરીને PRAVESH > CURRENT OPENING માં જઇને LOGIN કરી ફોર્મ ભરવાનું રહેશે.

૪. અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.

૫. ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી તેમજ ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ .

૬. તમામ ઓરીજીનલ ડોક્યુમેન્ટની સુવાચ્ય સ્કેન કોપી ફરજીયાત અપલોડ કરવાની રહેશે.

૭. સદર ભરતી પ્રક્રિયા સંપૂર્ણ અંશતઃ રદ કરવાની સત્તા અધિક્ષક જનરલ હોસ્પિટલ લુણાવાડાની રહેશે.


Official Notificationhttps://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi7Dj5Cv14vA8cV6ko2YVSDy34dj2SqZS3kqI7hR5eahz4Nk8JbXU-8huRYM8XWEvQna1IyWp-TIDZE0qfhzgFTu9QMHe2S_rvyJtK1cvNjXPTxK632wssp0B8qTmx0a-xYzcNlMVEyIyA8QEs8-0Vo1ksEDEYNrHsjLMGL_YmTbQE3Zmx3yCphFzuelvE/s1002/03.jpg


Apply Onlinehttps://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx


More Information :



 
Top