Vadodara District Child Protection Unit Bharti / Recruitment 2024 | જિલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરા ભરતી ૨૦૨૪
જિલ્લા બાળ સુરક્ષા એકમ, વડોદરા
વોક ઈન ઈન્ટરવ્યુ
ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના હેઠળ કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ, વડોદરા તથા બાળ સંભાળ સંસ્થા (સરકારી અને ગ્રાંટ-ઈન-એઈડ)ની મંજુર થયેલ નીચે દર્શાવેલ જગ્યા ફિક્સ પગારથી તદ્દન હંગામી ૧૧ માસ કરાર આધારીત મંજુર થયેલ નીચે દર્શાવેલ જગ્યાઓ ભરવા વોકઈન ઈન્ટરવ્યુ રાખવામાં આવે છે. નીચે દર્શાવેલ જગ્યાઓ ભરવા માટે નિયત શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રો, ૦૨ પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ તથા તેની સ્વપ્રમાણિત નકલો સાથે નીચે દર્શાવેલ સંસ્થાઓ માટે તા.૦૩-૦૯-૨૦૨૪ના રોજ સવારે ૦૯:૦૦ કલાકથી વોક ઈન ઈન્ટરવ્યું માટે સ્વખર્ચે સમાજ સુરક્ષા સંકુલ, ઘેલાણી પેટ્રોલ પંપની પાછળ, પેન્શનપુરા, નિઝામપુરા, વડોદરા ખાતે હાજર રહેવાનું રહેશે.
કચેરીનું નામ / સંસ્થાનું નામ અને જગ્યા : Juvenile Justice Board, Karelibaugh, Vadodara
જગ્યાનું નામ : Assistant cum Data Entry Operator
કુલ જગ્યા : 01 Post
માસિક વેતન (ફિક્સ) : Rs. 12,318/- Per Month
શૈક્ષણિક લાયકાત અને અનુભવ :
12th pass from Recognised Board/ Equivalent Board with Diploma I Certificate in Computer.
A least 1 year experience of working with Govt./NGO-Government Organisation
Weightage for work experience candidate.
ઉંમર : 21 to 40
કચેરીનું નામ / સંસ્થાનું નામ અને જગ્યા : Zonal Observation Home for Girls (Nr Shastri bridge, Vadodara)
જગ્યાનું નામ : PT Instructor Cum Yoga Trainer (Female Only)
કુલ જગ્યા : 01 Posts
માસિક વેતન (ફિક્સ) : Rs. 12,318/- Per Month
શૈક્ષણિક લાયકાત અને અનુભવ : DEPED (Diploma in Physical Education), C.P.Ed, B.P.Ed At Least 1 year experience of working in relevant field
ઉંમર : Age: 21 to 40
જગ્યાનું નામ : Art & Craft cum Music Teacher (Female Only)
કુલ જગ્યા : 01 Posts
માસિક વેતન (ફિક્સ) : Rs. 12,318/- Per Month
શૈક્ષણિક લાયકાત અને અનુભવ : 3 Year Music Visarad Course / ATD (Art Teacher Diploma) / B.A. in Music At least 1 year experience of working in relevant field
ઉંમર : Age: 21 to 40
કચેરીનું નામ / સંસ્થાનું નામ અને જગ્યા : Children home for Girls (Harsiddh Education Trust) (Subhanpura, Vadodara)
જગ્યાનું નામ : Officer-in-Charge (Superintendent) (Female Only)
માસિક વેતન (ફિક્સ) : Rs. 33,100/- Per Month
શૈક્ષણિક લાયકાત અને અનુભવ :
Post Graduate degree in Social Work / Sociology/Child Development/ Human Rights Public Administration / Psychology / Psychiatry / Law / Public Health / Community Resource Management from a recognized University
At least 3 years of experience of working with the Govt. / Non- Government Organization in Documentation, training & Capacity Building, Project formulation/implementation, monitoring and Supervision preferably in the field of Women & Child Development/ Social Welfare. Proficiency in Computers.
ઉંમર : 25 to 40
જગ્યાનું નામ : PT Instructor cum Yoga Trainer (Female Only)
કુલ જગ્યા : 01 Posts
માસિક વેતન (ફિક્સ) : Rs.12,318/- Per Month
શૈક્ષણિક લાયકાત અને અનુભવ : DPED (Diploma in Physical Education), C.P.Ed, B.P.Ed At least 1 year experience of working in relevant field
ઉંમર : 21 to 40 Years
જગ્યાનું નામ : House Mother (Female Only)
કુલ જગ્યા : 02 Posts
માસિક વેતન (ફિક્સ) : Rs. 14,564/- Per Month
શૈક્ષણિક લાયકાત અને અનુભવ :
Any Graduate.
At least 1 year experience in relevant Field.
ઉંમર : 25 to 40 Years
જગ્યાનું નામ : Paramedical staff (Female Only)
કુલ જગ્યા : 01 Posts
માસિક વેતન (ફિક્સ) : Rs. 12,318/- Per Month
શૈક્ષણિક લાયકાત અને અનુભવ :
ANM (Auxiliary Nurse and Midwife)/GNM (General Nursing and Midwifery) / BSC Nursing.
At least 1 year experience in relevant Field.
ઉંમર : 25 to 40 Years
જગ્યાનું નામ : Educator (Female Only)
કુલ જગ્યા : 01 Posts
માસિક વેતન (ફિક્સ) : Rs. 12,318/- Per Month
શૈક્ષણિક લાયકાત અને અનુભવ : PTC (Primary Teacher Course) / BEd (Bachelor of Education) At least 1 year experience of working in relevant field.
ઉંમર : 21 to 40 Years
જગ્યાનું નામ : Helper cum Night Watchman (Female Only)
કુલ જગ્યા : 01 Posts
માસિક વેતન (ફિક્સ) : Rs. 11,767/- Per Month
શૈક્ષણિક લાયકાત અને અનુભવ : 10th pass from a recognized Board
ઉંમર : 21 to 40 Years
જગ્યાનું નામ : Cook-(Female Only)
કુલ જગ્યા : 02 Posts
માસિક વેતન (ફિક્સ) : Rs. 12,026/- Per Month
શૈક્ષણિક લાયકાત અને અનુભવ : 10th pass from a recognized Board
ઉંમર : 21 to 40 Years
કચેરીનું નામ / સંસ્થાનું નામ અને જગ્યા : Zonal Observation home for Boys, (Pensionpura, Nizampura road, Vadodara)
જગ્યાનું નામ : PT Instructor cum Yoga Trainer
કુલ જગ્યા : 01 Posts
માસિક વેતન (ફિક્સ) : Rs. 12,318/- Per Month
શૈક્ષણિક લાયકાત અને અનુભવ : DPED (Diploma in Physical Education), C.P.Ed, B.P.Ed At least 1 year experience or working in relevant field
ઉંમર : 21 to 40 Years
જગ્યાનું નામ : Paramedical staff
કુલ જગ્યા : 01 Posts
માસિક વેતન (ફિક્સ) : Rs. 12,318/- Per Month
શૈક્ષણિક લાયકાત અને અનુભવ :
ANM (Auxiliary Nurse and Midwife)/GNM (General Nursing and Midwifery) / BSC Nursing.
At least 1 year experience in relevant Field.
ઉંમર : 25 to 40 Years
કચેરીનું નામ / સંસ્થાનું નામ અને જગ્યા : Children home for Boys, (Balgokulam), Karelibaugh, Vadodara
જગ્યાનું નામ : PT Instructor cum Yoga Trainer
કુલ જગ્યા : 01 Posts
માસિક વેતન (ફિક્સ) : Rs. 12,318/- Per Month
શૈક્ષણિક લાયકાત અને અનુભવ : DEPD (Diploma in Physical Education) E.P.Ed, B.P.Ed At least 1 year experience of working in relevant field.
ઉંમર : 21 to 40 Years
દર્શાવેલ જગ્યાઓ ભરવા માટે નિયત શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રો, ૦૨ પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ તથા તેની સ્વપ્રમાણિત નકલો સાથે નીચે દર્શાવેલ સંસ્થાઓ માટે તા.૦૩-૦૯-૨૦૨૪ના રોજ સવારે ૦૯:૦૦ કલાકથી વોક ઈન ઈન્ટરવ્યું માટે સ્વખર્ચે સમાજ સુરક્ષા સંકુલ, ઘેલાણી પેટ્રોલ પંપની પાછળ, પેન્શનપુરા, નિઝામપુરા, વડોદરા ખાતે હાજર રહેવાનું રહેશે
શરતો :
(૧) વોક ઈન ઈન્ટર્વ્યુના દિવસે સવારે ૦૯.૦૦ કલાક થી ૧૧.૦૦ કલાક સુધીમા ઈન્ટરવ્યુંનાં સ્થળે પોતાનું રજીસ્ટ્રેશન કરાવનાર ઉમેદવારનું જ ઈન્ટરવ્યુ લેવામાં આવશે.
(૨) વોક ઈન ઈન્ટરવ્યુ વખતે તમામ જરૂરી શૈક્ષણિક તેમજ અન્ય લાયકાત, અનુભવના પ્રમાણપત્રો, જન્મનો પુરાવો એલ.સી., ઓળખ અંગેનો પુરાવો તેમજ તેની પ્રમાણીત નકલો અને પાસપોર્ટ સાઈઝનાં ૦૨ ફોટોગ્રાફ્સ રજીસ્ટ્રેશન વખતે ફરજીયાત સાથે આપવાના રહેશે.
(૩) ઉક્ત જગ્યાઓ માટેનો અનુભવ દર્શાવેલ શૈક્ષણિક લાયકાત બાદના જ માન્ય ગણવામાં આવશે.
(૪) નિયત ધોરણો, લાયકાત અને અનુભવ ન ધરાવતા ઉમેદવારોનું ઈન્ટરવ્યુ લેવામાં આવશે નહી.
(૫) ઉમેદવારને એક કરતા વધારે પોસ્ટ માટે ઉમેદવારી નોંધાવવા સંસ્થાની જગ્યાઓ પ્રમાણે અલગ અલગ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
(૬) જે જગ્યા માટે કોમ્પ્યુટરની આવડત હોવી જરૂરી હોય તે જગ્યા માટેના ઉમેદવારે તેના પ્રમાણપત્ર સાથે લાવવાના રહેશે.
(૭) આ વોક ઈન ઈન્ટરવ્યુના કોઈપણ જાતના ભથ્થા કે રકમ ચુકવવામાં આવશે નહીં.
નોંધ :- જાહેરાતમાં આપેલ તમામ જગ્યાઓ વિશેની માહિતી મિશન વાત્સલ્યની માર્ગદર્શિકા ૨૦૨૨માં થતા તમામ ફેરફારને બંધનકર્તા રહેશે. જાહેરાત આપ્યા બાદ સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી કે તેમાં ફેરફાર કરવા અંગેનો અબાધિત અધિકાર ‘‘જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ'’ વડોદરાનો રહેશે.
More Information :