Amdavad Municipal Corporation (AMC) Recruitment / Bharti 2024 | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી જાહેરાત

Amdavad Municipal Corporation (AMC) Recruitment / Bharti 2024 | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી જાહેરાત


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 

મહાનગર સેવા સદન

શેઠ લલ્લુભાઈ ગોરધનદાસ મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ 

મણિનગર, અમદાવાદ-૩૮૦૦૦૮ 

વૉક ઇન ઇન્ટરવ્યુ

અમદાવાદ મ્યુ.કોર્પોરેશન સંચાલિત શેઠ લાગો. જનરલ હોસ્પિટલ ખાતે ATF સેન્ટર ખાતે અંતર્ગત તદ્દન હંગામી ધોરણે-૧૧ માસના કરાર આધારિત માસિક ફિક્સ મહેનતાણાથી નીચે જણાવ્યા મુજબની જગ્યાઓ માટે તા. ૧૦/૦૯/૨૦૨૪, મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વૉક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે. ઉમેદવારોએ સ્વ. ખર્ચે પોતાના બાયોડેટા સાથેની અરજી સાથે શૈક્ષણિક લાયકાત / અનુભવના પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે.


POST NAME : Staff Nurse

NO. OF POST : 01 POST

QUALIFICATION : ANM (Preferable : GNM / BSc Nursing)

MONTHLY FIX PAY : Rs.20,000/- Per Month


POST NAME : Counsellor

NO. OF POST : 01 POST

QUALIFICATION : Graduate in Psychology / Social Work / Sociology (Preferable: Master in above disciplines)

MONTHLY FIX PAY : Rs.20,000/- Per Month


POST NAME : Data Manager

NO. OF POST : 01 POST

QUALIFICATION : Graduate (preferably with qualification / experience in computer applications)

MONTHLY FIX PAY : Rs.20,000/- Per Month


ઉપર ની તમામ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે-૧૧ માસના કરાર આધારિત છે

તા. ૧૦/૦૯/૨૦૨૪, મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વૉક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે. 

ઉમેદવારોએ સ્વ. ખર્ચે પોતાના બાયોડેટા સાથેની અરજી સાથે શૈક્ષણિક લાયકાત / અનુભવના પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે.


ઇન્ટરવ્યુ સ્થળ : શેઠ.લ.ગો. જનરલ હોસ્પિટલ, મેડીકલ સુપ્રિ.શ્રીની ઓફિસ મણિનગર અમદાવાદ-૦૮. 

નોંધ : ઇન્ટરવ્યુ / નિમણૂંક બાબતનો આખરી નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) આધારિત રહેશે.


Official Notificationhttps://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiPIjn8zQxmmmmIjw8Sxz6uiDq0vGWqEEhjz4oErhhFd5GnX_GbkrkEzouKX0m89qI1vpa7cdLfB5AGxWrBOc4rLy0YY9stLl4cUBLSIYdvNhhrnNZsOEMm4fUbbvwV6cgZUAe1TO_KhBOqBJszjRO3ZqCmNF9GWFKMa7RJ5Fj6muFBv8QxsT5gKH5LyU0/s1120/amcc.jpeg


More Information :