Urban Health Society (AMC) Bharti / Recruitment 2024 | National Health Mission Bharti Recruitment 2024 | Amdavad Municipal Corporation
URBAN HEALTH SOCIETY
AHMEDABAD MUNICIPAL CORPORATION
Second Floor, “Aarogya Bhavan”, Old TB Hospital Compaund, Opp. Gita Mandir S. T. Bus Stand, Gita Mandir Road, Ahmedabad-380022.
Email ID: hr.hodnuhm@gmail.com Tel : 079-25392185
નેશનલ હેલ્થ મિશન અંતર્ગત
વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેરાત
અ.મ્યુ.કો. માં હેલ્થ વિભાગમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ધી અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદ ખાતે ફાર્માસિસ્ટ તથા લેબોરેટરી ટેકનીશીયનની ૧૧ માસના કરાર પદ્ધતિથી ભરતી કરવા બાબત છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ધી અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદ ખાતે ૧૧ માસના કરાર ધોરણે ફાર્માસિસ્ટની ૧૦ જગ્યાઓ તથા લેબોરેટરી ટેકનીશીયનની વખતોવખત ખાલી થનાર જગ્યાઓ માટે પ્રતિક્ષાયાદી બનાવવા માટે
જગ્યાનું નામ અને કુલ જગ્યાઓ :
- ફાર્માસિસ્ટ - 10 જગ્યાઓ
- લેબોરેટરી ટેકનીશીયન - 1 જગ્યા
વિગતવાર માહિતી :
જગ્યાનું નામ : ફાર્માસિસ્ટ
ખાલી જગ્યાઓ : 10 જગ્યાઓ
જરૂરી શૈક્ષણિક લાયકાત :
- માન્ય યુનિવર્સિટીમાંથી ફાર્મસીની ડિગ્રી અથવા ડિપ્લોમા ધરાવતા હોવા જોઇએ
- ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન હોવું જોઇએ
ઉંમર : મહત્તમ ૪૫ વર્ષ
માસિક ફિક્સ : રૂપીયા ૧૬,૦૦૦/- પ્રતિ માસ
જગ્યાનું નામ : લેબોરેટરી ટેકનીશીયન
ખાલી જગ્યાઓ : 1 જગ્યા + પ્રતિક્ષાયાદી બનાવવા માટે
જરૂરી શૈક્ષણિક લાયકાત :
- સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બી.એસ.સી. (કેમેસ્ટ્રી / માઇક્રોબાયોલોજી) અથવા એમ.એસ.સી. (ઓર્ગેનોકેમેસ્ટ્રી પ્રતિક્ષાયાદી માઇક્રોબાયોલોજી) ની ડીગ્રી ધરાવતા હોવા જોઇએ.
- સરકાર માન્ય સંસ્થામાંથી એમ.એલ.ટી. પાસ હોવા જોઇએ.
ઉંમર : મહત્તમ ૪૫ વર્ષ
માસિક ફિક્સ : રૂપીયા ૨૦,૦૦૦/- પ્રતિ માસ
લાયકાત ધરાવતા ઉમેદવારોએ આરોગ્યસાથી વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in ની લીંક પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી (જરૂરી શૈક્ષણિક લાયકાત અનુભવ અન્ય પ્રમાણપત્રો સહિત) તા.૨૩/૦૯/૨૦૨૪ થી તા.૦૧/૧૦/૨૦૨૪ સુધીમાં સાંજના ૦૬.૦૦ વાગ્યા સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
૧. આ જગ્યા ફકત ૧૧ માસના કરાર આધારિત છે અને ૧૧ માસ બાદ કરાર આધારિત જગ્યાનો આપોઆપ અંત આવશે અને પરફોર્મન્સના આધારે કરાર રીન્યુ થશે. કાયમી નોકરી માટે હક્ક દાવો કરી શકાશે નહિ.
૨. ઉમેદવારોની ફક્ત https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. રૂબરૂ,પોસ્ટ કે કુરિયર ધ્વારા કોઈપણ ફીજીકલ અરજી સ્વીકારવામાં આવશે નહિ.
૩. સરકારી / કોર્પોરેશન ખાનગી સંસ્થામાં સંલગ્ન પોસ્ટ માટેનો અનુભવ ધરાવતા તથા બેઝીક કોમ્પ્યુટર સર્ટિફિકેટ ધરાવનાર ઉમેદવારોને મેરીટ લીસ્ટમાં અગ્રતા આપવામાં આવશે.
૪. અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
૫. તા.૦૧/૧૦/૨૦૨૪ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી તેમજ ૪૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
૬. તમામ ઓરીજીનલ ડોક્યુમેન્ટની સુવાચ્ય સ્કેન કોપી ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
૭. સદર ભરતી પ્રક્રિયા સંપૂર્ણ / અંશત: રદ કરવાની સત્તા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની રહેશે.
Apply Online : https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx
More Information :