Borsad Nagarpalika Bharti / Recruitment 2024 | Borsad Nagarpalika Apprentice Bharti / Recruitment 2024
બોરસદ નગરપાલિકા, બોરસદ
એપ્રેન્ટિસ ભરતી અંગેની જાહેરાત
બોરસદ નગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ-૧૯૬૧ હેઠળ નીચે જણાવેલ જગ્યાઓ એપ્રેન્ટિસથી ભરવાની થાય છે. જેના અનુસંધાને બોરસદ નગરપાલિકાએ આયોજન કરવાનું હોવાથી તા. ૨૩/૦૯/૨૦૨૪ને સોમવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વોલ્ક ઈન ઈન્ટરવ્યુ રાખવામાં આવેલ છે.
૧. જગ્યાનું નામ : મદદનીસ ઈજનેર
કુલ જગ્યાઓ : ૫ જગ્યાઓ
જરૂરી લાયકાત : ડિગ્રી / ડિપ્લોમા સીવીલ એન્જીનીયર
ઉંમર : ૩૫ વર્ષથી વધુ નહિ
૨. જગ્યાનું નામ : પ્લાન્ટ ઓપરેટર
કુલ જગ્યાઓ : ૨ જગ્યાઓ
જરૂરી લાયકાત : આઈ.ટી.આઈ
ઉંમર : ૩૫ વર્ષથી વધુ નહિ
૩. જગ્યાનું નામ : ઈલેક્ટ્રીશીયન
કુલ જગ્યાઓ : ૧ જગ્યાઓ
જરૂરી લાયકાત : ડિગ્રી / ડિપ્લોમા ઈલેક્ટ્રીક એન્જીનીય૨
ઉંમર : ૩૫ વર્ષથી વધુ નહિ
ઇન્ટરવ્યૂ : તા. ૨૩/૦૯/૨૦૨૪ને સોમવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વોલ્ક ઈન ઈન્ટરવ્યુ રાખવામાં આવેલ છે.
જરૂરી સૂચનાઓ :
♦ અરજી કરવાની અંતીમ તારીખે ઉમેદવારની ઉંમર ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
♦ અરજદારે અરજી સાથે એલ.સી., શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર, અનુભવના સર્ટી, આધારકાર્ડ / ચૂંટણીકાર્ડ ૨જુ ક૨વાના રહેશે. અરજદારે પોતાનું ઈ-મેઈલ એડ્રેસ તથા મોબાઈલ નંબર અરજીમાં અવશ્ય દર્શાવવાના રહેશે.
♦ સરકારશ્રી ધ્વારા નિયત થયેલ રકમ સ્ટાઈપેન્ડ પેટે દર મહિને ચુકવવામાં આવશે.
♦ એપ્રેન્ટિસશીપનો ૧૧ માસનો સમયગાળો પૂર્ણ થયેથી આપો આપ છુટા થયેલ ગણાશે.
♦ ઉમેદવારે અગાઉ એપ્રેન્ટિસશીપ કરેલ ન હોવી જોઈએ.
♦ આખરી નિર્ણય નગ૨પાલિકાનો રહેશે.
♦ ઈન્ટરવ્યુ તારીખની જાણ નગરપાલિકા ધ્વારા ટેલીફોન અને ઈ-મેઈલથી ક૨વામાં આવશે તથા નગ૨પાલિકાના નોટીસ બોર્ડ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે.
♦ અરજી સ્વીકારવાનો સમયગાળો ૨:૦૦ કલાક સુધીનો રહેશે.
ઇન્ટરવ્યૂ સ્થળ : બોરસદ નગરપાલિકા, બોરસદ
નોંધ :-
અનિવાર્ય સંજોગોને આધિન ભરતી મેળાની તારીખમાં ફેરફાર કરવાનો હક્ક નગરપાલિકાને અબાધિત રહેશે. અને ફેરફાર થયેલ તારીખની જાણ અરજદારને ટેલીફોન ધ્વારા કરવામાં આવશે. તથા નગ૨પાલિકાના નોટીસ બોર્ડ ઉપર લગાવવામાં આવશે. તેમજ ભરતી અંગેની જગ્યાઓ વધારવાની કે ઘટાડવાની સત્તા નગ૨પાલિકાની રહેશે. જેની ખાસ નોંધ લેવી.
વિશેષ નોંધ :- ઉપરોક્ત ભરતી ફક્ત એપ્રેન્ટસશીપ માટે છે નોકરી માટે નથી. બોરસદ નગરપાલિકા
More Information :