About Me

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત | NHM Recruitment / Bharti / Vacancy 2024 | National Health Mission Gir Somnath Recruitment 2024 


જાહેરાત

નેશનલ હેલ્થ મિશન પ્રોગ્રામ અંતર્ગત સરકારી હોસ્પિટલ, વેરાવળ, ગીર સોમનાથ નીચે મુજબની વિગતે તદન હંગામી ધોરણે ૧૧ માસનાં કરાર આધારીત ખાલી પડેલ જગ્યા ભરવા તથા ભવિષ્યમાં ખાલી થનાર જગ્યા માટે પ્રતિક્ષાયાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવ છે. 


જગ્યાનું નામ અને કુલ જગ્યાઓ : 

  1. મેડીકલ ઓફીસર ડેન્ટલ - ૧ જગ્યા
  2. સ્ટાફ નર્સ - ૧ જગ્યા
  3. ફીજીયોથેરાપીસ્ટ - ૧ જગ્યા
  4. ઓડીયોલોજીસ્ટ - ૧ જગ્યા
  5. સાયકોલોજીસ્ટ - ૧ જગ્યા
  6. ઓપ્ટોમેટ્રીસ્ટ - ૧ જગ્યા
  7. સોશ્યલ વર્કર - ૧ જગ્યા
  8. લેબોરેટરી ટેકનીશ્યન -  ૧ જગ્યા
  9. ડેન્ટલ ટેકનીશ્યન - ૧ જગ્યા


જગ્યાની વિગતવાર માહિતી મેળવીએ : 

જગ્યાનું નામ : મેડીકલ ઓફીસર ડેન્ટલ

કુલ જગ્યાઓ : ૧ જગ્યા

શૈક્ષણીક લાયકાત : 

  • BDS (ઉચ્ચ લાયકાતને પ્રાધાન્ય આપવામાં આવશે.) 
  • (ડેન્ટલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા રજીસ્ટ્રેશન કરાવેલ હોવું ફરજિયાત છે.)

માસિક ફિક્સ પગાર : રૂપિયા ૩૦,૦૦૦ પ્રતિ માસ

વયમર્યાદા : ૪૦ વર્ષ


જગ્યાનું નામ : સ્ટાફ નર્સ

કુલ જગ્યાઓ : ૧ જગ્યા

શૈક્ષણીક લાયકાત :

  • ૧૨ પાસ + B.Sc. Nursing / GNM
  • (ઉચ્ચ લાયકાતને પ્રાધાન્ય આપવામાં આવશે.) 
  • (ગુજરાત નર્સિંગ કાઉન્સીલ રજીસ્ટ્રેશન કરાવેલ તેમજ કોમ્પ્યુટર નું બેઝિક નોલેજ હોવું ફરજિયાત છે.)

માસિક ફિક્સ પગાર : રૂપિયા ૨૦,૦૦૦  પ્રતિ માસ

વયમર્યાદા : ૪૦ વર્ષ


જગ્યાનું નામ : ફીજીયોથેરાપીસ્ટ

કુલ જગ્યાઓ : ૧ જગ્યા

શૈક્ષણીક લાયકાત :

BPT (ઉચ્ચ લાયકાતને પ્રાધાન્ય આપવામાં આવશે.) (માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી)

માસિક ફિક્સ પગાર : રૂપિયા ૧૯,૦૦૦  પ્રતિ માસ

વયમર્યાદા : ૪૦ વર્ષ 


જગ્યાનું નામ : ઓડીયોલોજીસ્ટ

કુલ જગ્યાઓ : ૧ જગ્યા

શૈક્ષણીક લાયકાત :

માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી બેચલર ડીગ્રી સ્પિચ અને લેંગવેજ પેથોલોજી

માસિક ફિક્સ પગાર : રૂપિયા ૧૯,૦૦૦  પ્રતિ માસ

વયમર્યાદા : ૪૦ વર્ષ


જગ્યાનું નામ : સાયકોલોજીસ્ટ 

કુલ જગ્યાઓ : ૧ જગ્યા

શૈક્ષણીક લાયકાત :

માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી માસ્ટર ડીગ્રી ઇન ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ

માસિક ફિક્સ પગાર : રૂપિયા ૧૪૦૦૦ પ્રતિ માસ

વયમર્યાદા : ૪૦ વર્ષ 


જગ્યાનું નામ : ઓપ્ટોમેટ્રીસ્ટ 

કુલ જગ્યાઓ : ૧ જગ્યા

શૈક્ષણીક લાયકાત :

માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી માસ્ટર ડીગ્રી ઇન ઓપ્ટોમેટ્રીસ્ટ અથવા બેચલર ડીગ્રી ઇન ઓપ્ટોમેટ્રીસ્ટ

માસિક ફિક્સ પગાર : રૂપિયા ૧૬,૦૦૦  પ્રતિ માસ

વયમર્યાદા : ૪૦ વર્ષ


જગ્યાનું નામ : સોશ્યલ વર્કર (સામાજિક કાર્યકર)

કુલ જગ્યાઓ : ૧ જગ્યા

શૈક્ષણીક લાયકાત : રૂપિયા ૧૮,૦૦૦  પ્રતિ માસ

માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી એમ.એસ.ડબલ્યુ

માસિક ફિક્સ પગાર :

વયમર્યાદા : ૪૦ વર્ષ


જગ્યાનું નામ : લેબોરેટરી ટેકનીશ્યન 

કુલ જગ્યાઓ : ૧ જગ્યા

શૈક્ષણીક લાયકાત :

ડીપ્લોમાં અથવા બેચલર ડીગ્રી ઇન મેડીકલ લેબોરેટરી ટેક્નીકલ

માસિક ફિક્સ પગાર : રૂપિયા ૨૦,૦૦૦  પ્રતિ માસ

વયમર્યાદા : ૪૦ વર્ષ


જગ્યાનું નામ : ડેન્ટલ ટેકનીશ્યન

કુલ જગ્યાઓ : ૧ જગ્યા

શૈક્ષણીક લાયકાત :

માન્યતા પ્રાપ્ત ઇન્સટીટ્યુટ માથી ૧ – ૨ વર્ષનો ડેન્ટલ ટેક્નીશીયન કોર્ષ

માસિક ફિક્સ પગાર : રૂપિયા ૨૦,૦૦૦  પ્રતિ માસ

વયમર્યાદા : ૪૦ વર્ષ


લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૨૫/૦૯/૨૦૨૪ થી તા.૦૪/૧૦/૨૦૨૪ (રાત્રીનાં ૧૧:૫૯) સુધી આરોગ્યસાથી સોફ્ટવેરની લીંક https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. દર્શાવેલ પોસ્ટ માટેની જરુરી લાયકાત, માસીક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે.


-:: ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ ::-

૧. ઉમેદવારની ફક્ત ઓનલાઇન અરજી જ સ્વીકારવામાં આવશે આર.આર.પી.એ.ડી.આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.

૨. સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીજનલ ડૉક્યુમેન્ટની સોફ્ટકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે જો અસ્પષ્ટ ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ ગણવામાં આવશે.

૩. અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.

૪. ઉમેવાર એક પોસ્ટ માટે એક કરતા વધુ અરજી કરી શકશે નહી.

૫. એક કરતા વધુ જગ્યા માટે અલગ અલગ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

૬. વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનાં રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે

એટલે કે તમામ ઉમેદવારોનાં કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે.

૭. ભરતી પ્રક્રીયા સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ મેરીટનાં આધારે જ કરવામાં આવશે અને સરકારી હોસ્પિટલમાં સરખી કેડરમાં કરેલ કામગીરીનો અનુભવ ગ્રાહ્ય રાખવામાં આવશે.

૮. એક સરખા મેરીટનાં કિસ્સામાં જે ઉમેદવારની ઉમર વધારે હશે તેમને અગ્રતા આપવામાં આવશે.

૯. ઉક્ત ભરતી અંગેની તેઅજ જગ્યામાં વધ ઘટ કરવાની આખરી સત્તા અધિક્ષકશ્રી, સરકારી હોસ્પિટલ, વેરાવળ ગીરસોમનાથની રહેશે.


Official Notificationhttps://allhitdeals-net.blogspot.com/2024/09/nhm-recruitment-bharti-vacancy-2024.html


Apply Onlinehttps://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx


More Information :







 
Top