મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત પરીક્ષા વગર સીધી ભરતી જાહેરાત | Mission Vatsalya Yojana Bharti / Recruitment 2024
મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત
વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેરાત
ભારત સરકાર દ્વારા બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે મિશન વાત્સલ્ય યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુ.રા. હેઠળના જિલ્લા કક્ષાએ બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત વિવિધ સંસ્થાઓના માળખાઓમાં તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે.
જગ્યાનું નામ અને કુલ જગ્યાઓ :
- PT instruction cum Yoga Trainer - 2 જગ્યા
- Cook - 4 જગ્યા
- Night watchman - 4 જગ્યા
- House keepar - 2 જગ્યા
- Paramedical staff - 3 જગ્યા
- Art & Craft cum Music Teacher - 3 જગ્યા
- House Mother - 2 જગ્યા
1. જગ્યાનું નામ : PT instruction cum Yoga Trainer
જગ્યાની સંખ્યા : 2 (1-Female)
જગ્યાની સંખ્યા :શૈક્ષણિક લાયકાત : DPED (Diploma in Physical Education), C.P. Ed. B.P.Ed
માસિક ફિક્સ પગાર : 12318/-
વય મર્યાદા : 21 થી 40 વર્ષ સુધી
2. જગ્યાનું નામ : Cook
જગ્યાની સંખ્યા : 4 (Female)
શૈક્ષણિક લાયકાત : 10th pass from a recognized Board
માસિક ફિક્સ પગાર : 12026/-
3. જગ્યાનું નામ : Night watchman
જગ્યાની સંખ્યા : 4 (2-Female)
શૈક્ષણિક લાયકાત : 10th pass from a recognized Board
માસિક ફિક્સ પગાર : 11767/-
વય મર્યાદા : 21 થી 40 વર્ષ સુધી
4. જગ્યાનું નામ : House keepar
જગ્યાની સંખ્યા : 2 (1-Female)
શૈક્ષણિક લાયકાત : 10th pass from a recognized Board
માસિક ફિક્સ પગાર : 11767/-
વય મર્યાદા : 21 થી 40 વર્ષ સુધી
5. જગ્યાનું નામ : Paramedical staff
જગ્યાની સંખ્યા : 3 (1-Female)
શૈક્ષણિક લાયકાત : ANM (Auxilary nurse and Midwife)/ GNM (General Nursing and midwifery) BSC / Nursing
માસિક ફિક્સ પગાર : 12318/-
વય મર્યાદા : 21 થી 40 વર્ષ સુધી
6. જગ્યાનું નામ : Art & Craft cum Music Teacher
જગ્યાની સંખ્યા : 3 (2-Female)
શૈક્ષણિક લાયકાત : 3 Year Music Visarad Course / ATD, (Art Teacher Diploma) / B.A. in Music)
માસિક ફિક્સ પગાર : 12318/-
વય મર્યાદા : 21 થી 40 વર્ષ સુધી
7. જગ્યાનું નામ : House Mother
જગ્યાની સંખ્યા : 2 (Female)
શૈક્ષણિક લાયકાત : Any Graduate
માસિક ફિક્સ પગાર : 14564/-
વય મર્યાદા : 21 થી 40 વર્ષ સુધી
ઉક્ત જગ્યાઓ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની લેખિત અરજી જરૂરી :
તમામ શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મના આધાર પુરાવા, ૦૨ પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ વગેરે અસલ અને પ્રમાણિત નકલો સાથે
ઉમેદવારોએ તા.૨૦-૯-૨૦૨૪ (શુક્રવાર) ના રોજ સ્થળ : ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર, પ્રેમ ભારતી હિન્દી વિદ્યાલયની બાજુમાં, રામનગર, સુરત.. ખાતે સવારે ૯-૦૦ કલાકે ઉપસ્થિત રહેવાનું રહેશે.
ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ સુરતને આધીન રહેશે.
નોંધ : ૨જીસ્ટ્રેશન સમય સવારે ૯ થી ૧૧નો રહેશે. ત્યાર બાદ રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં.
More Information :