NHM Bharti / Recruitment 2024 | National Health Mission Navsari Bharti / Recruitment 2024 | arogyasathi.gujarat.gov.in

NHM Bharti / Recruitment 2024 | National Health Mission Navsari Bharti / Recruitment 2024 | arogyasathi.gujarat.gov.in 



નેશનલ હેલ્થ મિશન (N.H.M.) અંતર્ગત 

૧૧ માસના કરાર આધારિત  ભરતી જાહેરાત

૧૧ માસના કરાર આધારિત માટેની જાહેરાત જી.એમ.ઇ.આર.એસ., જનરલ હોસ્પિટલ, નવસારી.

નેશનલ હેલ્થ મિશન (NHM) હેઠળ જીએમઇઆરએસ. જનરલ હોસ્પિટલ, નવસારી ખાતે KMC પ્રોગ્રામ અંતર્ગત ૧૧ (અગિયાર) માસના કરાર આધારિત માસિક ફિકસ મહેનતાણાથી તદ્દન હંગામી ધોરણે નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા મુજબની સ્ટાફનર્સની ખાલી જગ્યાઓ ભરવાની હોય, લાયકાત ધરાવતાં ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે, આ જગ્યાઓ માટેની જરૂરી વિગતો આરોગ્ય સાથીની વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. શૈક્ષણિત લાયકાત ધરાવતાં ઈચ્છુક ઉમેદવારોને તા.૧૮,૦૯,૨૦૨૪ થી તા.૨૭.૦૯.૨૦૨૪ સુધીમાં આરોગ્યસાથી પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.


જગ્યાનું નામ : STAFF NURSE 

જગ્યાની સંખ્યા : ૦૧ જગ્યા

માસિક ફિક્સ મહેનતાણું : Rs.20,000 Per Month

 શૈક્ષણિક લાયકાત : Diploma (GNM)ro Degree (BSC) in  general nursing Recognized by Nursing Council of India and CCC Pass

ફરજ પર હાજર થવાનું સ્થળ : GMERS GENENRAL HOSPITAL NAVSARI.

Age Limit: up to 40 years.


Experience (Desirable) :-Minimum 02 Year Experience of Wroking in a Hospital,


લાયકાત ધરાવતાં ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે, આ જગ્યાઓ માટેની જરૂરી વિગતો આરોગ્ય સાથીની વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. 

શૈક્ષણિત લાયકાત ધરાવતાં ઈચ્છુક ઉમેદવારોને તા.૧૮,૦૯,૨૦૨૪ થી તા.૨૭.૦૯.૨૦૨૪ સુધીમાં આરોગ્યસાથી પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.


નોંધ :- 

૧. આ જગ્યા ફક્ત ૧૧ માસના કરાર આધારીત છે. ૧૧ માસના બાદ કરાર આધારિત જગ્યાઓ આપોઆપ અંત આવશે અને પરફોર્મન્સના આધારે કરાર રીન્યુ થશે. કાયમી નોકરી માટેનો હક્ક દાવો કરી શકાશે નહિં.

૨. ઉમેદવારોની ફક્ત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે રૂબરૂ,પોસ્ટ કે કુરીયર દ્વારા કોઈપણ ફિઝિકલ અરજી સ્વીકારવામાં આવશે નહિં.

૩. નિમણુંક આપવા અંગેણી સંપુર્ણ સત્તા તબીબી અધિક્ષક, જીએમઇઆરએસ. જનરલ હોસ્પિટલ,નવસારીની રહેશે. 

૪. અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.

૫. ૧૮ વર્ષથી ઓછી તેમજ ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.

૬. તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટની સુવાચ્ય સ્કેન કોપી ફરજિયાત અપલોડ કરવાની રહેશે.


Official Notificationhttps://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgnyT5GXo5zqvlKb8vNi27aFhxcz2CUmvTUaV_hppPxchErY2aLYvL9joUp0S8dufYpW8-BIuWmaApMFAHue9QVbSr98ecuMgu9w4rM_0ZRAXDB_WBw0yibsfg-3aahW5WI3QUrlj8n3BfBYe-0gWGgrCe-TVCHHXgZdZqFh0K9tvy0sF3vrXjs0VXDcY4/s1015/04.jpg


Apply Onlinehttps://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx


More Information :