GSRTC Apprentice Recruitment / Bharti 2024 | GSRTC Vadodara Apprentice Bharti 2024

GSRTC Apprentice Recruitment / Bharti 2024 | GSRTC Vadodara Apprentice Bharti 2024


ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા એપ્રેન્ટીસની ભરતી બાબત

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ , વડોદરા વિભાગમાં જુદા જુદા એકમો / ડેપો ખાતે કુલ-૨૨૨ એપ્રેન્ટીસો (ઉંમર ૧૮ વર્ષ કરતા વધુ) હોય તેવા નિયત કરેલ ટ્રેડમાં આઇ.ટી.આઇ પાસ લાયકાત ધરાવતા ઉમેદવારો www.apprenticeshipindia.gov.in વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલની હાર્ડકોપી મેળવ્યા બાદ અરજી કરી શકશે. નિયમ મુજબ સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે. વિભાગીય કચેરી રેસકોર્સ વડોદરા ખાતેથી તમારા સ્વખર્ચે રૂબરૂમાં અત્રેની કચેરીએ તા.૦૫/૧૦/૨૦૨૪ સુધીમાં કામકાજના દિવસો દરમ્યાન ૧૧.૦૦ થી ૧૫.૦૦ કલાકમાં આવીને રૂા.૫- અરજી ફી ચુકવી નિયત અરજી પત્રક મેળવી લેવાનું રહેશે. સમયમર્યાદા વીતી ગયા બાદ અરજી પત્રક આપવામાં આવશે નહીં.


જગ્યાનું નામ : એપ્રેન્ટીસ

ટ્રેડનું નામ :

કોપા

મોટર મીકેનીક 

ડીઝલ મીકેનીક 

ફીટર 

વેલ્ડર (ગેસ & ઇલેકટ્રીક) 

ઓટો.ઇલેકટ્રીકશ્યન 

ડીગ્રી મીકેનીકલ એન્જીનીયરીંગ જેવા અલગ અલગ ટ્રેડ જગ્યાઓ પર આ ભરતી આવેલી છે


કુલ જગ્યાઓ : ૨૨૨ જગ્યાઓ


લાયકાત : 10th Pass + ITI / 12th Pass + ITI / Diploma / Graduates


ઉંમર : ૧૮ વર્ષ કરતા વધુ


અરજી કેવી રીતે કરવી ? 

1. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ , વડોદરા વિભાગમાં જુદા જુદા એકમો / ડેપો ખાતે કુલ-૨૨૨ એપ્રેન્ટીસો (ઉંમર ૧૮ વર્ષ કરતા વધુ) હોય તેવા નિયત કરેલ ટ્રેડમાં આઇ.ટી.આઇ પાસ લાયકાત ધરાવતા ઉમેદવારો www.apprenticeshipindia.gov.in વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલની હાર્ડકોપી મેળવ્યા બાદ અરજી કરી શકશે. 

2. વિભાગીય કચેરી રેસકોર્સ વડોદરા ખાતેથી તમારા સ્વખર્ચે રૂબરૂમાં અત્રેની કચેરીએ આવીને રૂા.૫- અરજી ફી ચુકવી નિયત અરજી પત્રક મેળવી લેવાનું રહેશે. 


અરજી પત્રક મેળવવાનો સમય : તા.૦૫/૧૦/૨૦૨૪ સુધીમાં કામકાજના દિવસો દરમ્યાન ૧૧.૦૦ થી ૧૫.૦૦ કલાકમાં 


નોંધ :- અગાઉ એપ્રેન્ટીસની તાલીમ લીધેલ ઉમેદવારો અરજી કરી શકશે નહી.


ITI Apprentice Registration Linkhttps://www.apprenticeshipindia.gov.in/


Official Notificationhttps://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiqE8Q_G_nVxCujY2D9hakhguh-lXn0iQDCDp3YejsfJPyfYWxa8so1r_E-bDaXmF-dM5_07rWXgmFl5DWPQrAnhD4cBwEGhxOwepEGv_lt-_i6UP2KkE2bIMv3kLr9AA4npbRZs0TDu6W1mpIicKGRixAPP-ojmN5qTfWPQDCZEd7OB9dAKUiD57XX75Q/s657/GSRTC00.jpg


વિભાગીય નિયામક ગુ.રા.મા.વા.વ્ય. નિગમ, એસ.ટી. વડોદરા.


More Information :