National Health Mission (NHM) Bharti / Recruitment 2024 | NHM Tapi (Vyara) District Bharti 2024 | નેશનલ હેલ્થ મિશન રાજકોટ તાપી ભરતી | arogyasathi.gujarat.gov.in
જનરલ હોસ્પિટલ વ્યારા, જી.તાપી.
NHM અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવા બાબત
અત્રેની જનરલ હોસ્પિટલ વ્યારા જી.તાપી.ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ ૧૧ માસના તદ્દન હંગામી ધોરણે ભરવાની થાય છે.
જગ્યાનું નામ અને કુલ જગ્યા :
- Audiologist & Speech therapist : 01 જગ્યા
- Psychologist : 01 જગ્યા
- Early Interventionist cum Special Educator : 01 જગ્યા
- Social Worker : 01 જગ્યા
- Dental Technician : 01 જગ્યા
- Medical Officer (SNCU) : 01 જગ્યા
વિગતવાર માહિતી :
જગ્યાનું નામ : Audiologist & Speech therapist
કુલ જગ્યાઓ : 01 જગ્યા
જરુરી શૈક્ષણિક લાયકાત : Bachelor's degree in Speech and language pathology from any recognized university
માસિક મહેનતાણું : 19000/- Per Month
જગ્યાનું નામ : Psychologist
કુલ જગ્યાઓ : 01 જગ્યા
જરુરી શૈક્ષણિક લાયકાત : Master's degree in Child Psychology from any recognized university in India
માસિક મહેનતાણું : 14000/- Per Month
જગ્યાનું નામ : Early Interventionist cum Special Educator
કુલ જગ્યાઓ : 01 જગ્યા
જરુરી શૈક્ષણિક લાયકાત :
1. MSc in Disability studies (Early Intervention) with basic degree in physiotherapy (BPT)/ Occupational therapy (BOT)/ Speech Language pathologist (ASLP) / BAMS / BHMS / MBBS /
B.Ed Special Education/Bachelor in Rehabilitation Science / Bachelor in Mental Retardation (For the qualification mentioned
Or
2.Masters Degree in Social Work (MSW) from any recognizes university in India and Minimum One years Experience from a Govt. Recognized organization. (Social worker Only)
માસિક મહેનતાણું : 21000/- Per Month
જગ્યાનું નામ : Social Worker
કુલ જગ્યાઓ : 01 જગ્યા
જરુરી શૈક્ષણિક લાયકાત :
1. MSc in Disability studies (Early Intervention) with basic degree in physiotherapy (BPT)/ Occupational therapy (BOT)/ Speech Language pathologist (ASLP) / BAMS / BHMS / MBBS /
B.Ed Special Education / Bachelor in Rehabilitation Science / Bachelor in Mental Retardation (For the qualification mentioned
Or
2. Masters Degree in Social Work (MSW) from any recognizes university in India and Minimum One years Experience from a Govt. Recognized organization. (Social worker Only)
માસિક મહેનતાણું : 18000/- Per Month
જગ્યાનું નામ : Dental Technician
કુલ જગ્યાઓ : 01 જગ્યા
જરુરી શૈક્ષણિક લાયકાત : Passed 1 or 2 years course on Dental technician from a recognized institution
માસિક મહેનતાણું : 20000/- Per Month
જગ્યાનું નામ : Medical Officer (SNCU)
કુલ જગ્યાઓ : 01 જગ્યા
જરુરી શૈક્ષણિક લાયકાત :
1.MBBS DEGREE
2.GOOD DATA MANAGEMENTSKILL
3.BASIC COMPUTER SKILLS ESPEACIALLY THOSE RELATED TO MS OFFICE.
માસિક મહેનતાણું : 75000/- Per Month
માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૧૧/૦૯/૨૦૨૪ થી તા. ૨૦/૦૯/૨૦૨૪ સુધીમાં ઓનલાઇન અરજીઓ https://arogyasathi.gujarat.gov.in આપેલ લીંક પર કરવાની રહેશે.
ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જરૂરી સુચનાઓ :
૧.ઉમેદવારની ફક્ત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે.આર.પી.એ.ડી.,સ્પીડ પોસ્ટ,કરિયર કે સાદી સ્પાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહિ.
૨.આરોગ્યસાથી ઓન લાઇન પોલમાં PRAVESH - CANDIDATE REGISTRATION માં સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરી PRAVESH - CURRENT OPENING માં જઇ લોગીન કરી ફોર્મ ભરવાનું રહેશે.
૩.સુવાચ્ય ઓરીઝનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં અપલોડ કરવાની રહેશે.
૪.અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
૫.ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહિ.
૬.૧૮ વર્ષથી ઓછી તેમજ ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.