Deen Dayal Antyodaya Yojana Recruitment / Bharti 2024 | રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (DAY-NULM) અંતર્ગત વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેરાત

Deen Dayal Antyodaya Yojana Recruitment / Bharti 2024 | રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (DAY-NULM) અંતર્ગત વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેરાત


દિન દયાલ અંત્યોદય યોજના

રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (DAY-NULM) અંતર્ગત 

ગુજરાત ના તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં (મહાનગરપાલિકા / નગરપાલિકાવિવિધ જગ્યાઓ પર ભરતી જાહેરાત

A B ENTERPRISE, GANDHINAGAR

દિન દયાલ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (DAY-NULM) અંતર્ગત મ.ન.પા. તથા ન.પા. ખાતે ખાલી જગ્યાઓ આઉટસોર્ટથી ભરવા માટે નીચે મુજબની લાયકાત/અનુભવ ધરાવતા ઉમેદવારે દિન-૫ માં અમારી વેબ સાઈટ www.ab-enterprise.com પરથી અરજી પત્રક ડાઉનલોડ કરી જરૂરી આધાર પુરાવા સહીત ઈ-મેઈલ દ્વારા મોકલી આપવા. 


જગ્યાનું નામ અને કુલ જગ્યા : 

  1. કો-ઓર્ડિનેટર - 2 જગ્યા
  2. સીટી મિશન મેનેજર - 8 જગ્યા
  3. સમાજ સંગઠક - 51 જગ્યા


જગ્યાનું નામ : આસી. કો-ઓર્ડિનેટર

કુલ જગ્યા : 2 જગ્યા

મહાનગરપાલિકા / નગરપાલિકાનું નામ : ગાંધીનગર 

લાયકાત / અનુભવ : 

  • પોસ્ટ ગ્રેજ્યુએટ, કોમ્પ્યુટરના જાણકાર અને ૩ વર્ષનો અનુભવ 
  • અનુભવી હોય એને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે

માસિક ફિક્સ પગાર : Rs. 25,000/- Per Month

વચ મર્યાદા : ૩૫ વર્ષ


જગ્યાનું નામ : સીટી મિશન મેનેજર

કુલ જગ્યા : 8 જગ્યા

મહાનગરપાલિકા / નગરપાલિકાનું નામ : 

મહાનગરપાલિકા - અમદાવાદ-૧, સુરત-૧, વડોદરા-૧, તથા 

નગરપાલિકા - સિહોર-૧, ડીસા-૧, મોરબી-૧, ખંભાત-૧, વિસનગર-૧

લાયકાત / અનુભવ : 

  • પોસ્ટ ગ્રેજ્યુએટ, MBA, કોમ્પ્યુટરના જાણકાર અને ૩ વર્ષનો સામાજિક ક્ષેત્રે કામગીરીનો અનુભવ અથવા ગ્રેજ્યુએટ, કોમ્પ્યુટરના જાણકાર અને ૬ વર્ષનો સામાજિક ક્ષેત્રે કામગીરીનો અનુભવ
  • અનુભવી હોય એને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે


માસિક ફિક્સ પગાર : Rs. 30,000/- Per Month

વચ મર્યાદા : ૩૫ વર્ષ


જગ્યાનું નામ : સમાજ સંગઠક

કુલ જગ્યા : 51 જગ્યા

મહાનગરપાલિકા / નગરપાલિકાનું નામ : 

મહાનગરપાલિકા - અમદાવાદ-૩, ભાવનગર-૫, જામનગર-૧, રાજકોટ-૯, સુરત-૧, વડોદરા-૩, તથા

નગરપાલિકા - વિરમગામ-૧, ગઢડા-૧, ખેડા-૧, નડિયાદ-૧, પાટડી-૧, સુરેન્દ્રનગર-૧, થાનગઢ-૧, બાબરા-૧, બગસરા-૧, કોડિનાર-૧, ભાણવડ-૧, કાલાવડ-૧, ભચાઉ-૧, હળવદ-૧, માળીયા મિયાણા-૧, મોરબી-૧, વાંકાનેર-૧, કુતિયાણા-૧, ગોંડલ-૩, ભરૂચ-૧, રાજપીપળા-૧, નવસારી-૧, કડોદરા-૧, બોરીયાવી-૧, ગોધરા-૧, પાદરા-૧, ઠાસરા-૧

લાયકાત / અનુભવ : 

  • ૧૨ પાસ અને ૫ વર્ષનો સામાજિક ક્ષેત્રે કામગીરીનો અથવા ગ્રેજ્યુએટ અને અનુભવ ૨ વર્ષનો સામાજિક ક્ષેત્રે કામગીરીનો અનુભવ, કોમ્પ્યુટરના જાણકાર
  • અનુભવી હોય એને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે

માસિક ફિક્સ પગાર : Rs. 16,480/- Per Month

વચ મર્યાદા : ૩૫ વર્ષ


લાયકાત / અનુભવ ધરાવતા ઉમેદવારે દિન-૫ માં અમારી વેબ સાઈટ www.ab-enterprise.com પરથી અરજી પત્રક ડાઉનલોડ કરી જરૂરી આધાર પુરાવા સહીત ઈ-મેઈલ દ્વારા મોકલી આપવા. 

E-mail ID : abegnr5110@gmail.com (M) 9898449508.


જરુરી આધાર પુરાવા (પ્રમાણિત નકલ) :

1. આધાર કાર્ડ અને સ્કુલ એલ.સી

2. પાન કાર્ડ

3. બેન્ક પાસબુક / કેન્સલ ચેક

4. MBA પાસ નું પ્રમાણપત્ર

5. પોસ્ટ ગ્રેજ્યુએશન પાસ નું પ્રમાણપત્ર

6. 12 પાસ ના પ્રમાણપત્ર

7. કોમ્પ્યુટર ના જાણકાર

8. સામાજીક ક્ષેત્રે કામગીરી નો અનુભવ


નોંધ : અરજી પર ઉમેદવારે સ્પષ્ટ મોટા અક્ષરમાં જગ્યાનું નામ અને મ.ન.પા./ન.પા.નું નામ લખવાનું રહેશે.


જાહેરાત પ્રસિદ્ધિ થયાની તારીખ : ૧૪/૦૯/૨૦૨૪


Application Form Downloadhttps://drive.google.com/file/d/1J1gOaJzz8zOGz1If4ut14-JhMgNSOXhn/view


Official Websitehttps://www.ab-enterprise.com/


Official Notificationhttps://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjGTAb8Y-4-VagZvY_v1DMX9HHPMoxy3M4_Rpw8lMfFT8As9r1Bshm5RTuTMrq-YZmPiNpZQOHTOuXTR94HArbZvMUiy8sIyCFbUPG5TkUbAbFCySB9ekNy2SsHqQE5eS4Ys7wJPIqD1DVNC67QO4Et4y1fXyT1C5pPiqMlE4gbXOxvcszV0oYLYmF4Fdo/s797/01.jpg


More Information :