About Me

GSERC Shikshan Sahayak Bharti / Recruitment 2024 (TAT HS) | ગુજરાત શિક્ષણ સહાયક ભરતી જાહેરાત | www.gserc.in


ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ

મિશનર શાળાઓની કચેરી, બીજો માળ, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-૧૯, ગાંધીનગર 


જગ્યાનું નામ અને કુલ જગ્યા : 

નોન ગવર્મેન્ટ ગ્રાન્ટેડ હાયર સેકન્ડરી સ્કુલ શિક્ષણ સહાયક : ૪૨૮૪ જગ્યા

સરકારી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ શિક્ષણ સહાયક : ૧૬૦૮ જગ્યા


સરકારી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ શિક્ષણ સહાયક | જાહેરાત ક્રમાંક : ૦૪/૨૦૨૪

અંદાજિત ખાલી જગ્યાઓની વિગત :

માધ્યમ અને ખાલી જગ્યાઓ : 

  1. ગુજરાતી માધ્યમ : ૧૬૦૩
  2. અંગ્રેજી માધ્યમ  : ૦૫

કુલ :  ૧૬૦૮



નોન ગવર્મેન્ટ ગ્રાન્ટેડ હાયર સેકન્ડરી સ્કુલ શિક્ષણ સહાયક | જાહેરાત ક્રમાંક : ૦૫/૨૦૨૪

અંદાજિત ખાલી જગ્યાની વિગત :

માધ્યમ અને ખાલી જગ્યાઓ

  1. ગુજરાતી માધ્યમ - ૨૪૧૬ જગ્યાઓ
  2. અંગ્રેજી માધ્યમ - ૬૩ જગ્યાઓ
  3. હિન્દી માધ્યમ - ૫ જગ્યાઓ

કુલ - ૨૪૮૪ જગ્યાઓ


 પગાર ધોરણ : ૪૯૬૦૦ રૂપિયા


શૈક્ષણિક લાયકાત : TAT (HS) ૨૦૨૩ પરીક્ષામાં ૬૦% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.


ઉમર : ઉમેદવારોની ઉંમરે અરજી કરવાની છેલ્લી તારીખે ૩૯ વર્ષ કરતા વધુ હોવી જોઇએ નહીં. 


અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે.


અરજી કરવા માટેની સમય મર્યાદાની વિગત :

નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે તા. ૧૦/૧૦/૨૦૨૪થી તા. ૨૧/૧૦/૨૦૨૪ના રોજ ૧૧:૫૯ કલાક સુધી https://www.gserc.in/ વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ સૂચનાઓ મુજબ ઓનલાઈન અરજી કરી શકશે. 

લાયકાત ધરાવતા ઉમેદવારો અરજીનો નિયત થયેલ ફી આ વેબસાઇટ પર ઓનલાઈન માધ્યમથી જ ભરી શકશે. અરજી માત્ર ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે . 

ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે તમામ વિગતો અરજી પત્રકમાં ભર્યા બાદ, તેની ખાત્રી કરીને જ નિયત ફી ભરવાની રહેશે. ફી ભર્યા બાદ ઉમેદવારે કરેલ અરજી કન્ફર્મ થયેલ ગણાશે. 

કન્ફર્મ થયેલ અરજીમાં ઉમેદવાર જો કોઈ સુધારો કરવા ઇચ્છે તો કરેલ અરજી Withdraw કરી નવી અરજી કરવાની રહેશે અને પુનઃ ફી ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે. 

નિયત સમયમર્યાદામાં ફી ભરેલ ન હોય તેવા ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહિ.


Official Notificationhttps://allhitdeals-net.blogspot.com/2024/09/gserc-shikshan-sahayak-bharti.html


Apply Online https://www.gserc.in/


Official Websitehttps://www.gserc.in/


More Information :






 
Top