Ashram Shala Aravalli District Shikshan Sahayak Bharti / Recruitment 2024 | આશ્રમ શાળા અરવલ્લી કાયમી શિક્ષણ સહાયકો ભરતી જાહેરાત

Ashram Shala Aravalli District Shikshan Sahayak Bharti / Recruitment 2024 | આશ્રમ શાળા અરવલ્લી કાયમી શિક્ષણ સહાયકો ભરતી જાહેરાત



આદિજાતિ વિકાસ વિભાગ અરવલ્લી

જોઇએ છે શિક્ષણ સહાયકો

શ્રી સર્વોદય યુવક મંડળ આંબાબાર,મુ.ભેંમપોડા,તા.માલપુર,જી.અરવલ્લી સંચાલિત શ્રી આશાપુરા મા.અને ઉ.મા આશ્રમશાળા, મુ.પહાડિયા (મેઘરજ),તા,મેઘરજ,જી.અરવલ્લી માટે મે.મદદનીશ કમિનર સાહેબશ્રી આદિજાતિ વિકાસની કચેરી મોડાસાના પત્ર જા.નં.આ.વિ/મક/એન.ઓ.સી./૨૦૨૪-૨૫/૧૪૩૦ થી ૧૪૪૮ તારીખ :- ૨/૦૮/૨૦૨૪ના પત્રથી ઘો-૯ થી ૧૧ માટે શિક્ષણસહાયક-૪ ની ભરતી કરવા માટે એન.ઓ.સી. મળેલ છે.તો નીચે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવી.


શાળાનું નામ : શ્રી આશાપુરા મા.અને ઉ.મા આશ્રમશાળા, મુ.પહાડિયા (મેઘરજ),તા,મેઘરજ,જી.અરવલ્લી 

1. જગ્યાનું નામ : શિક્ષણ સહાયક

કુલ જગ્યાઓ : ૧ જગ્યા

વિષય : ગુજરાતી / સમાજશાસ્ત્ર

લાયકાત : B.A. , B.Ed & TAT 1 Pass


2. જગ્યાનું નામ : શિક્ષણ સહાયક

કુલ જગ્યાઓ : ૧ જગ્યા

વિષય : અંગ્રેજી / સંસ્કૃત

લાયકાત : B.A. , B.Ed & TAT 1 Pass


3. જગ્યાનું નામ : શિક્ષણ સહાયક

કુલ જગ્યાઓ : ૧ જગ્યા

વિષય : હિન્દી

લાયકાત : M.A. , B.Ed & TAT 2 Pass


4. જગ્યાનું નામ : શિક્ષણ સહાયક

કુલ જગ્યાઓ : ૧ જગ્યા

વિષય : સમાજશાસ્ત્ર

લાયકાત : M.A. , B.Ed & TAT 2 Pass


શરતો :-

(૧) ઉપરોકત લાયકાત ધરાવતા ઉમેદવારોએ લિવીંગ સર્ટી તથા શૈક્ષણિક લાયકાત તેમજ જરૂરી લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો, પાસપોર્ટ સાઈઝનો ફોટો ચોટાડી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૧૦ (દસ)માં રજી.પોસ્ટ એડીથી અરજી મોકલી આપવાની રહેશે,

(૨) પસંદગી પામેલ કર્મચારીને માધ્યમિક આશ્રમશાળામાં ચોવીસ (૨૪) કલાકની ફરજ બજાવવાની થતી હોઈ કર્મચારીએ ફરજીયાતપણે આશ્રમશાળામાં નિવાસ કરવાનું રહેશે તથા તે અંગેની બાંહેધરી આપવાની રહેશે. 

(૩) સરકારશ્રીની વર્તમાન જોગાવઇ અન્વયે શિક્ષણસહાયકને ધારા-ધોરણ મુજબ પોચ વર્ષ ફિકસ પગાર મળવાપાત્ર રહેશે. 

(૪) જાહેરાતની પ્રસિધ્ધિની તારીખ સુધી ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા સરકારશ્રીના નિયમો મુજબ હોય તેવા ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે.

(૫) ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તથા સરકારશ્રીએ માન્ય કરેલ કોમ્પ્યુટરનું સર્ટીફિકેટ ધરાવતા હોવા જોઈએ.


અરજી મોકલવાનું સરનામુ :-

આચાર્યશ્રી, 

શ્રી આશાપુરા મા.અને ઉ.મા. આશ્રમશાળા, મુ.પો.પહાડીયા (મેઘરજ),તા.મેઘરજ,

જી.અરવલ્લી પિન નં.૩૮૩૩૫૦


Official Notificationhttps://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhzWIx7BDym_bU7ZSpC9_91b6GjSDwjJYWGfjcUkspn0hpn0_iO1YVOO3GGQrJ0KYtEzttZ6XcT9VXKWw84Q9RFcylGDNgwi0VB7BTYnYxqtUVdgZfErG896lyKmB3Y8ToJIS5qKXJg8H97L2zVyNy-sAOWSNQTi4mtTR6CoQx0UT_uPueQ5VR3a6Z4_BY/s1004/sahayak.jpg


More Information :