Emergency Response Center Gandhidham Bharti / Recruitment 2024 | ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામ ભરતી જાહેરાત

Emergency Response Center Gandhidham Bharti / Recruitment 2024 | ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામ ભરતી જાહેરાત



ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામ 

૧૧ માસના સંપૂર્ણ પણે કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે જાહેરાત

ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર- ગાંધીધામ માટે ૧૧ માસના સંપુર્ણ કરાર આધારીત નીચે જણાવેલ જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરવા માટે ઉમેદવારો પસંદ કરવા માટે રૂબરૂમાં અથવા ટપાલ દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે તા.૦૧/૦૯/૨૦૨૪ થી તા.૩૦/૦૯/૨૦૨૪ સુધી પ્રાંત અધિકારી- અંજારને ઉપર જણાવેલ સરનામે અરજી કરવાની રહેશે. જાહેરાત સબંધી વિગતવાર જાણકારી/સુચનાઓ તથા અરજી ફોર્મ વેબસાઈટ https://kachchh.nic.in/ તથા https://collectorkutch.gujarat.gov.in/ પર મુકવામાં આવેલ છે.


જગ્યાનું નામ & ખાલી જગ્યા : 

  1. ડિવિઝનલ ફાયર ઓફિસર - ૧ જગ્યા
  2. સ્ટેશન ઓફિસર - ૧ જગ્યા
  3. લીડીંગ ફાયરમેન - ૪ જગ્યા
  4. ફાયરમેન - ૨૯ જગ્યા
  5. ડ્રાઇવર કમ ઓપરેટર - ૧૦ જગ્યા
  6. ઓટોમોબાઇલ એન્જિનિયર - ૧ જગ્યા
  7. ઓટોમોબાઇલ ઇલેક્ટ્રશિયન - ૧ જગ્યા
  8. મિકેનીક - ૧ જગ્યા

કુલ જગ્યા : ૪૮ જગ્યા


જગ્યાનું નામ : ડિવીઝનલ ફાયર ઓફિસર

ખાલી જગ્યાની સંખ્યા : ૧ જગ્યા

માસિક ફિક્સ પગાર : Rs. 35,000/- Per Month


શૈક્ષણિક-ટેકનીકલ લાયકાત : 

1) ડીવીઝનલ ફાયર ઓફીસરનો કોર્ષ / ડિપ્લોમા ઈન ફાયર એન્જિનિયર કોર્ષ

2) કોઈપણ માન્ય યુનિવર્સીટીમાંથી સ્નાતકની ડીગ્રી અથવા સમકક્ષ

શારીરિક / પ્રેક્ટીકલ લાયકાત : 

1. મીનીમમ ઉંચાઈ : 165 cm

2. ચેસ્ટ :

ફુલાવ્યા વગર : મીનીમમ 76 cm

ફુલાવેલી : મીનીમમ 81 cm

તફાવત : મીનીમમ 5 cm

૩. વજન : મીનીમમ 50 kg


ઉંમર (વર્ષ) : વધુમાં વધુ ૪૮ વર્ષ

હાલમાં ખાતામાં ફરજ બજાવતા ઉમેદવારોને ઉંમર મર્યાદા લાગુ પડશે નહિં


જગ્યાનું નામ : સ્ટેશન ઓફિસર

ખાલી જગ્યાની સંખ્યા : ૧ જગ્યા

માસિક ફિક્સ પગાર : Rs. 28,500/- Per Month


શૈક્ષણિક-ટેકનીકલ લાયકાત : 

1) કોઈપણ માન્ય યુનિવર્સીટીમાંથી સ્નાતકની ડીગ્રી અથવા સમકક્ષ

2) સ્ટેશન ઓફિસર ઓફીસરનો કોર્ષ / ડિપ્લોમા ઈન ફાયર એન્જિનિયર કોર્ષ

3) હેમ રેડીયો લાયસન્સ ધરાવનારને પ્રાથમિકતા આપવામાં આવશે


શારીરિક / પ્રેક્ટીકલ લાયકાત : 

1. મીનીમમ ઉંચાઈ : 165 cm

2. ચેસ્ટ :

ફુલાવ્યા વગર : મીનીમમ 76 cm

ફુલાવેલી : મીનીમમ 81 cm

તફાવત : મીનીમમ 5 cm

૩. વજન : મીનીમમ 50 kg


ઉંમર (વર્ષ) : 20 to 35 Years


જગ્યાનું નામ : લીડીંગ ફાયરમેન

ખાલી જગ્યાની સંખ્યા : 4 જગ્યા

માસિક ફિક્સ પગાર : Rs. 23,000/- Per Month


શૈક્ષણિક-ટેકનીકલ લાયકાત : 

1) ૧૨ પાસ અથવા સમકક્ષ

2) સરકાર માન્ય ફાયર ટ્રેનિંગ સ્કૂલમાંથી પ્રાથમિક ફાયર ફાયટીંગ ટ્રેનીંગ કોર્ષ પાસ

3) હેમ રેડીયો લાયસન્સ ધરાવનારને પ્રાથમિકતા આપવામાં આવશે


શારીરિક / પ્રેક્ટીકલ લાયકાત : 

1. મીનીમમ ઉંચાઈ : 165 cm

2. ચેસ્ટ :

ફુલાવ્યા વગર : મીનીમમ 76 cm

ફુલાવેલી : મીનીમમ 81 cm

તફાવત : મીનીમમ 5 cm

૩. વજન : મીનીમમ 50 kg


ઉંમર (વર્ષ) :  ઉંમર ૨૦ થી ૩૫ વર્ષ

હાલમાં ખાતામાં બજાવતા ઉમેદવારોને ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે



જગ્યાનું નામ : ફાયરમેન

ખાલી જગ્યાની સંખ્યા : 29 જગ્યા

માસિક ફિક્સ પગાર : Rs. 20,000/- Per Month


શૈક્ષણિક-ટેકનીકલ લાયકાત : 

1) ધોરણ-૧૦ પાસ અથવા સમકક્ષ

2) સરકાર માન્ય ફાયર ટ્રેનિંગ સ્કૂલમાંથી પ્રાથમિક ફાયર ફાયટીંગ ટ્રેનીંગ કોર્ષ પાસ

3) છ માસની ફાયરમેન તરીકેની ટ્રેનીંગ લીધેલ ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે


શારીરિક / પ્રેક્ટીકલ લાયકાત : 

1. મીનીમમ ઉંચાઈ : 165 cm

2. ચેસ્ટ :

ફુલાવ્યા વગર : મીનીમમ 76 cm

ફુલાવેલી : મીનીમમ 81 cm

તફાવત : મીનીમમ 5 cm

૩. વજન : મીનીમમ 50 kg


ઉંમર (વર્ષ) :  ઉંમર ૨૦ થી ૩૫ વર્ષ


જગ્યાનું નામ : ડ્રાઈવર કમ ઓપરેટર

ખાલી જગ્યાની સંખ્યા : 10 જગ્યા

માસિક ફિક્સ પગાર : Rs. 20,000/- Per Month


શૈક્ષણિક-ટેકનીકલ લાયકાત : 

1) ધોરણ-૧૦ પાસ અથવા સમકક્ષ

2) હેવી મોટર વ્હીકલ ચલાવવાનું વેલીડ લાયસન્સ પાંચ વર્ષ જુનું ધરાવતા હોવા જોઈએ (HPV & HGV)

૩) ફાયરબ્રીગેડના વાહનોમાં આવતા તમામ પ્રકારના ઉપકરણોને ઓપરેટ કરવાની જાણકારી જરૂરી


શારીરિક / પ્રેક્ટીકલ લાયકાત : 

1. મીનીમમ ઉંચાઈ : 165 cm

2. ચેસ્ટ :

ફુલાવ્યા વગર : મીનીમમ 76 cm

ફુલાવેલી : મીનીમમ 81 cm

તફાવત : મીનીમમ 5 cm

૩. વજન : મીનીમમ 50 kg


ઉંમર (વર્ષ) :  ઉંમર ૨૦ થી ૩૫ વર્ષ


જગ્યાનું નામ : ઓટોમોબાઈલ એન્જીનીયર

ખાલી જગ્યાની સંખ્યા : ૧ જગ્યા

માસિક ફિક્સ પગાર : Rs. 23,000/- Per Month


શૈક્ષણિક-ટેકનીકલ લાયકાત : 

1) ઓટોમોબાઈલ ઈજનેરનો ડિપ્લોમા કોર્ષ પાસ કરેલ


ઉંમર (વર્ષ) :  ઉંમર ૨૦ થી ૩૫ વર્ષ

હાલમાં ખાતામાં બજાવતા ઉમેદવારોને ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે


જગ્યાનું નામ : ઓટોમોબાઈલ ઈલેક્ટ્રીસીયન

ખાલી જગ્યાની સંખ્યા : ૧ જગ્યા

માસિક ફિક્સ પગાર : Rs. 23,000/- Per Month


શૈક્ષણિક-ટેકનીકલ લાયકાત : 

1) ઓછામાં ઓછો ઓટોમોબાઈલ ઈલેક્ટ્રીસીયનનો આઈ.ટી.આઈ. કોર્ષ


ઉંમર (વર્ષ) :  ઉંમર ૨૦ થી ૩૫ વર્ષ

હાલમાં ખાતામાં બજાવતા ઉમેદવારોને ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે


જગ્યાનું નામ : મિકેનીક

ખાલી જગ્યાની સંખ્યા : ૧ જગ્યા

માસિક ફિક્સ પગાર : Rs. 23,000/- Per Month


શૈક્ષણિક-ટેકનીકલ લાયકાત : 

1) મોટર મીકેનીક વ્હીકલ(એમ.એમ.વી.)અથવા મિકેનીક ડીઝલ (૨-વર્ષનો કોર્ષ)

2) ધોરણ ૧૦ પાસ ફરજિયાત


ઉંમર (વર્ષ) :  ઉંમર ૨૦ થી ૩૫ વર્ષ

હાલમાં ખાતામાં બજાવતા ઉમેદવારોને ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે


ઉપર જણાવેલ જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરવા માટે ઉમેદવારો પસંદ કરવા માટે રૂબરૂમાં અથવા ટપાલ દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે તા.૦૧/૦૯/૨૦૨૪ થી તા.૩૦/૦૯/૨૦૨૪ સુધી પ્રાંત અધિકારી- અંજારને ઉપર જણાવેલ સરનામે અરજી કરવાની રહેશે. જાહેરાત સબંધી વિગતવાર જાણકારી/સુચનાઓ તથા અરજી ફોર્મ વેબસાઈટ https://kachchh.nic.in/ તથા https://collectorkutch.gujarat.gov.in/ પર મુકવામાં આવેલ છે.


અરજી મોકલવાનું સરનામું & વોક-ઈન-ઈન્ટરવ્યુ / શારિરીક કસોટી : 

પ્રાંત કચેરી અંજાર, જીમખાનાની બાજુમાં, આદિપુર રોડ, 

મું. અંજાર, જિ. કચ્છ, ફો.૦૨૮૩૬- ૨૪૩૩૪૫



Official Notificationhttps://cdn.s3waas.gov.in/s32dace78f80bc92e6d7493423d729448e/uploads/2024/09/2024090219.pdf


Application Formhttps://cdn.s3waas.gov.in/s32dace78f80bc92e6d7493423d729448e/uploads/2024/09/2024090296.pdf


More Information :