ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વનસંરક્ષકની 50 જગ્યા ભરાશે | gsssb.gujarat.gov.in

 ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વનસંરક્ષકની 50 જગ્યા ભરાશે | gsssb.gujarat.gov.in


વનસંરક્ષકની 50 જગ્યા ભરાશે

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સચિવાલયના વિવિધ વિભાગોની નિયંત્રણ હેઠળની ખાતાના વડાની કચેરી માટે સર્વેયર વર્ગ-3ની ભરતી જાહેર કરી હતી. આ ભરતી માટેનાં ફોર્મડિસેમ્બર-2023માં ભરાઈ ચૂક્યાં છે. હવે રાજ્યની હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ તરફથી 50 વનસંરક્ષક વર્ગ-3ની ભરતી માટેનું માંગણી પત્રક મંડળને મોકલાયું છે, જેથી ગૌણ સેવા પસંદગી મંડળે આ પહેલાં જાહેર કરેલી ભરતીમાં જ નવી જગ્યાઓનો ઉમેરો જાહેર કર્યો છે. આ માટે ઉમેદવારોએ અલગથી ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં.


More Information :