Result For Surat Municipal Corporation (SMC) Marshal (Male) Second Stage Practical Exam 2024 Cutoff marks & Merit list | www.suratmunicipal.gov.in

Result For Surat Municipal Corporation (SMC) Marshal (Male) Second Stage Practical Exam 2024 Cutoff marks & Merit list | www.suratmunicipal.gov.in


SURAT MUNICIPAL CORPORATION

Qualified & Disqualified Candidates list for the post of (Code-885) Marshal(Male)

Advt. No. PRO/211, DT.16/07/2018

Practical Exam Date : 17/01/2024 To 25/01/2024 & 27/01/2024 To 30/01/2024

(૮૮૫) માર્શલ (પુરૂષ) ની બીજા તબક્કાની પ્રેક્ટિકલ પરીક્ષાનું પરિણામ (જાહેરાત નંબર: ૨૧૧, તા.૧૬/૦૭/૨૦૧૮).


સુરત મહાનગરપાલિકા રીક્રુટમેન્ટ વિભાગ

સુરત મહાનગરપાલિકાની પી.આર.ઓ.નં. ૨૧૧, તા.૧૬/૦૭/૨૦૧૮ થી પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત અન્વયે કોડ નં. (૮૮૫) માર્શલ(પુરૂષ) ની જગ્યા માટે તા.૧૭/૦૧/૨૦૨૪ થી તા.૨૫/૦૧/૨૦૨૪ અને તા.૨૭/૦૧/૨૦૨૪ થી તા.૩૦/૦૧/૨૦૨૪ દરમ્યાન યોજવામાં આવેલ બીજા તબકકાની પ્રેકટીકલ પરીક્ષા અન્વયે ઉમેદવારે ખરેખર લીધેલ સમય સહિતની માર્કસની યાદી આ સાથે વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.


નોંધ :-

૧. માર્શલ(પુરૂષ) ની બીજા તબકકાની પ્રેકટીકલ ટેસ્ટમાં હાજર રહેલ ઉમેદવારોએ ઇવેન્ટ ૧ થી ૪ દરમ્યાન ખરેખર લીધેલ સમય અને તે મુજબ મેળવેલ ગુણની યાદી એનેક્ષર-૧ થી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

૨. બીજા તબક્કાની પ્રેકટીકલ ટેસ્ટમાં ગેરહાજર રહેલ ઉમેદવારોની યાદી એનેક્ષર-૨ થી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

૩. માર્શલ(પુરૂષ) ની બીજા તબકકાની પ્રેકટીકલ પરીક્ષાની ગુણની યાદીમાં પ્રથમ તબક્કામાં તરણની પ્રેકટીકલ ટેસ્ટનાં ગુણ સામેલ કરવામાં આવેલ નથી. જેથી સદર પ્રસિદ્ધ કરવામાં આવેલ યાદીને આધારભૂત ગણી ઉમેદવાર પસંદગીયાદીમાં સ્થાન મેળવવા માટે હક્કદાવો કરી શકશે નહી.

૪. બીજા તબક્કાની પ્રેકટીકલ ટેસ્ટમાં સફળ થયેલ ઉમેદવારોનું ત્રીજો તબક્કો એટલે કે શારીરિક ચકાસણી થયા બાદ મેરીટના અગ્રતાક્રમે આવતા ઉમેદવારોની અંતિમ પસંદગી/પ્રતિક્ષાયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ૫. ઉક્ત બીજા તબક્કાની કુલ- ૪ (ચાર) ઇવેન્ટમાં સફળ થયેલ ઉમેદવારોને સુરત મહાનગરપાલિકા ધ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરાત તથા ઉમેદવારને પ્રેકટીકલ ટેસ્ટ માટે આપવામાં આવેલ કોલ લેટર સાથે ત્રીજા તબક્કાની નીચે જણાવેલ શારીરિક ચકાસણી માટે અલગથી જાણ કરી બોલાવવામાં આવશે.

જાહેરાતમાં જણાવેલ માપદંડ મુજબ પગ, દ્રષ્ટિ અને માનસિક સ્વસ્થતાની ચકાસણી કરવામાં આવશે.

> ઉમેદવાર વાંકા ઢીંચણ, સપાટ પગ, ત્રાંસી આંખ તેમજ બોલવામાં ક્ષતિ ધરાવતા ન હોવા જોઈએ. તેઓ માનસિક તથા શારિરીક રીતે કોઈપણ જાતની ક્ષતિ ધરાવતા ન હોવા જોઈએ.

> દ્રષ્ટિ : ચશ્મા સાથે સામાન્ય (ફકત ૬/૬) તેમજ કલર બ્લાઈન્ડનેશની બિમારી ધરાવતા ન હોવા જોઈએ.

- આખરી શારીરિક ચકાસણી દરમ્યાન ઉમેદવાર ઉપર મુજબની કોઈપણ શારીરિક ક્ષતિ ધરાવતા હશે તો તેઓ માર્શલ(પુરુષ) ની જગ્યા માટે ગેરલાયક ગણાશે અને જો તેમણે ઉપર મુજબની પ્રેક્ટીકલ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરેલ હશે તો પણ તેમની ઉમેદવારી રદ કરવામાં આવશે.


Second Stage Practical Exam Resulthttps://www.suratmunicipal.gov.in/Content/Documents/Jobs/Marshal_PracticalExam_2ndRound_Result.pdf?ver=6647


Official Websitehttps://www.suratmunicipal.gov.in/Home/Index


More Information :