Gujarat Tourism Recruitment 2024 For Various Posts | ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા જુદા જુદા સંવર્ગની જગ્યાઓ ભરતીની જાહેરાત | www.gujarattourism.com

Gujarat Tourism Apprentice Recruitment 2024 For Various Posts | ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા જુદા જુદા સંવર્ગની જગ્યાઓ ભરતીની જાહેરાત |  www.gujarattourism.com


ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ  (ગુજરાત સરકારનું જાહેર સાહસ) કરાર આધારિત ભરતી-૨૦૨૪

Gujarat Tourism

ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ, ગાંધીનગર દ્વારા જુદા જુદા સંવર્ગની કુલ-૬ જગ્યાઓ ૧૧ માસના કરારના ધોરણે ભરવા માટે ઉમેદવારોની પસંદગી કરવા ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. સંબંધિત જગ્યાઓની તથા પરિક્ષાની તમામ વિગતવાર સુચનાઓ  /  માહિતી www.gujarattourism.com ઉપર મુકવામાં આવેલ છે. 

તમામ રસ ધરાવતા ઉમેદવારોએ સુચનાઓ/માહિતી ડાઉનલોડ કરી, તેનો અભ્યાસ કરી, પૂરી સમજદારીથી સંબંધિત જગ્યાઓ માટે તા. ૨૭-૦૨- ૨૦૨૪ બપોરના ૧૨.૦૦ વાગ્યાથી તા. ૧૮-૦૩-૨૦૨૪ સાંજે ૦૫.૦૦ વાગ્યા સુધી ઓનલાઇન જ અરજી કરવાની રહેશે. 

ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ ૨૦-૦૩-૨૦૨૩ રોજ સાંજે ૦૫.૦૦ વાગ્યા સુધી રહેશે. 

ઓનલાઇન અરજીમાં દર્શાવેલ વિગતો અને ઉમેદવારોના પ્રમાણપત્રોની રૂબરૂ ચકાસણી સમયે રજુ થનાર વિગતોમાં વિસંગતતા માલુમ પડશે તો અરજી અમાન્ય રાખવાનો ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડને અબાધિત અધિકાર રહેશે.


Official Website & Apply Online : https://www.gujarattourism.com/career.html


More Information :