Gujarat Ecological Education and Research (GEER) Foundation Recruitment 2024 | www.geerfoundation.gujarat.gov.in

Gujarat Ecological Education and Research (GEER) Foundation Recruitment 2024  | www.geerfoundation.gujarat.gov.in



ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ

('ગીર') ફાઉન્ડેશન, ગાંધીનગર

ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, પો.ઓ.સેકટર-૭, ગાંધીનગર

ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ('ગીર') થાઉન્ડેશન, ગાંધીનગરની કચેરી દ્વારા વિવિધ પ્રોજેકટની કામગીરીઓ માટે નીચેની જગ્યા માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે. જે અંગેની પાત્રતા અને માપદંડો અંગે અત્રેની અત્રેની વેબસાઈટ www.geerfoundation.gujarat.gov.in ની મુલાકાત લેવાની રહેશે.


જગ્યાનું નામ & જગ્યાની સંખ્યા : 

  1. વરિષ્ઠ સલાહકાર (સંશોધન) | Senior Consultant (Research) - 01 જગ્યા
  2. જુનીયર મલ્ટીમીડિયા પ્રોડક્શન સ્પેશીયાલીસ્ટ (Junior Multimedia Production Specialist) - 01 જગ્યા


ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૦૪/૦૩/૨૦૨૪


આ જગ્યાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો ઉપરોકત દર્શાવેલ વેબસાઈટ ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરી તેઓનો બાયોડેટા, જરૂરી દસ્તાવેજની નકલ અને ક્રમ નં.૧ની જગ્યાની અરજી સાથે મહેનતાણાની વિગતો ફોર્મમાં ભરીને અત્રેના ઈ-મેઈલ આઈ.ડી. dir-geer@gujarat.gov.in ઉપર અથવા અત્રેની કચેરીમાં હાર્ડ કોપીમાં કવર ઉપર જે તે જગ્યાની અરજી લખી વહીવટી અધિકારીશ્રી, 'ગીર' ફાઉન્ડેશનને નિયત સમયમર્યાદામાં મોકલી આપવાની રહેશે. અત્રે મળેલ અરજીઓની ચકાસણી કર્યા પછી, શોર્ટલીસ્ટ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.

ફોન નં. ૦૭૯-૨૩૯૭૭૩૦૦/૩૧૧ (માહિતી/૨૫૬૬/૨૩–૨૪)

'ગીર' ફાઉન્ડેશન, ગાંધીનગર


Official Website : https://geerfoundation.gujarat.gov.in/


More Information :