AI Chatbot Hanuman Softwere (BharatGPT) | ચેટબોટ હનુમાન માર્ચ મહિનાથી શરૂ થશે | AI ક્ષેત્રે ભારતનો હનુમાન કૂદકો BharatGPTના પ્રયાસો સફળ

 ChatGPT AI Chatbot Hanuman Softwere (BharatGPT) Download | ચેટબોટ હનુમાન માર્ચ મહિનાથી શરૂ થશે  | AI ક્ષેત્રે ભારતનો હનુમાન કૂદકો BharatGPTના પ્રયાસો સફળ


ચેટબોટ હનુમાન માર્ચ મહિનાથી શરૂ થશે

AI ક્ષેત્રે ભારતનો હનુમાન કૂદકો BharatGPTના પ્રયાસો સફળ

ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે હરણફાળ ભરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. રીલાયન્સ ઇન્ડસ્ટ્રીના ટેકાથી શરૂ કરાયેલા BharatGPTએ સ્પીચથી ટેક્સ્ટમાં રૂપાંતરિત કરી શકે એવું બહુભાષી હનુમાન ચેટબોટ સોફ્ટવેર માર્ચ મહિનામાં લોન્ચ કરવા માટેની તૈયારીઓ આરંભી દીધી છે.

AI ટેકનોલોજી ક્ષેત્રમાં મુકેશ અંબાણીના ટેકાથી શરૂ કરાયેલી ભારતની પહેલી ChatGPT સર્વિસ જેવી BharatGPT શરૂ કરાઈ છે. તેમાં દેશની ટોચની આઠ એન્જિનીયરિંગ કોલેજનો સહકાર મળ્યો છે. આગામી માર્ચ માસમાં હનુમાન ચેટબોટ લોન્ચ થશે ત્યારેÖ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ચાલતાં સંશોધનોમાં ભારત ગૌરવભેર પોતાની હાજરી નોંધાવી શકશે. 

મુંબઇમાં ગઇ કાલે મળેલી ટેકોનોલોજી કોન્ફરન્સમાં ઉપરોક્ત બાબતની જાણ કરવામાં આવી હતી. ભારતનું મોડલ ૧૧ પ્રાદેશિક ભાષાઓમાં ઓપરેટ થઈ શકશે. રીલાયન્સે હનુમાન ચેટબોટની હેલ્થકેર, ગવર્નન્સ, ફાયાનાન્શિયલ જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. સર્વિસીસ અને એજ્યુકેશન – આ ચાર મોટી કંપનીઓ રિસર્ચ-એન્ડ- તેનાં મુખ્ય કાર્યક્ષેત્રો રહેશે. ભારતના ડેવલપમેન્ટ માટે ઠીક ઠીક બજેટ ઓપન સોર્સ AI મોડલ ‘સર્વમ્’ અને ફાળવતી થઈ છે. તાજેતરમાં ૧૦,૦૦૦ ‘કૃત્રિમ’ પણ AI સંશોધનની રેસમાં જેટલા વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ જોડાયા છે. આ બન્નેને લાર્જ લેન્ગવેજ ઇન્ટેલિજન્સ અને ઓટોમેશનનું શિક્ષણ મોડલ (LLM) કહે છે. આઇઆઇટી-આપવા કેન્દ્ર સરકારે એક કંપની સાથે મુંબઈના નિષ્ણાતો કહે છે કે હનુમાન એમઓયુ કર્યા છે. યુઝર-ફ્રેન્ડલી હશે અને ખાસ્સા એક અંદાજ અનુસાર, આવનારા પરફેક્શન સાથે સ્પીચ-ટુ-ટેક્સ્ટ કન્વર્ઝન સમયમાં ભારતમાં ટેકનોલોજી સેક્ટરમાં ૪૭ લાખ નવી જોબ ઊભી થશે. ભારતના ભારતમાં આર્ટિફિશીયલ કામદારોને રી-સ્કિલ અને અપસ્કિલની ઇન્ટેલિજન્સ ક્ષેત્રે કામ કરી શકે તેવા જરૂર છે. રી-સ્કિલ એટલે રીફ્રેશર્સ કોર્સનું કરી શકશે.


ભારતમાં આર્ટિફિશીયલ પ્રોફેશનલ્સની અછત છે. આઇટી એન્જિનીયરો ઘણા છે, પરંતુ તેમનામાં A સંબંધિત વર્લ્ડ-ક્લાસ સ્કિલનો અભાવ જોવા મળે છે. ભારતમાં AI ક્ષેત્રે અત્યાર સુધી ખાસ કશું કામ થયું નહોતું. જોકે દેશની યુનિવર્સિટીઓ ખાસ્સી સક્રિય બનીને આ દિશામાં સંશોધન કરી રહી હતી. AI ટેકનોલોજી માટે અમેરિકા જેવા વિકસિત દેશો પાસેથી સહાય લેવી પડતી હતી.

મિનિસ્ટ્રી ઓફ ટેકનિકલ એજ્યુકેશનના નેજા હેઠળ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) પહેલા વર્ષે ‘સર્વિસ નાઉ’ નામના પ્લેટફોર્મ પર ૧૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને સ્કિલ ટચ આપવા મથે છે. એમઓયુ અનુસાર દર ત્રણ વર્ષે ૨૫,૦૦૦ વિદ્યાર્થીઓને તૈયાર કરવાનો પ્લાન કરવામાં આવ્યો છે.

A। ક્ષેત્રમાં જોડાવા માગતા વિદ્યાર્થીઓ તૈયા૨ ક૨વા ડેવલપર્સ કોર્સ કરવા અંગે પણ વિચારણા થઈ રહી છે. એક અહેવાલ અનુસાર AI અને ઓટોમેશન ક્ષેત્ર સંયુક્તપણે ૧.૬ કરોડ જેટલી નવી જોબ ઊભી થશે. અલબત્ત, આ જોબ એવા લોકોને મળશે કે જે AI સંબંધિત સ્કિલ્સ ધરાવતા હશે.

ટેસ્લા કંપની AI સ્કિલ ધરાવતા ૨૦૦૦ પ્રોફેશનલ્સને નોકરી પર રાખવા માગે છે. ભારતમાં જનરેટીવ AIનો ઉપયોગ બિઝનેસ ક્ષેત્રમાં શરૂ થઇ ચૂક્યો છે. દરમ્યાન ઉદ્યોગ સંગઠન નાસ્કોમે કહ્યું છે કે ૨૦૨૭ સુધીમાં ભારતનું AI માર્કેટ ૧૭ અબજ ડોલરને વટાવી શકે છે.

ભારતમાં આજે ભલે વર્લ્ડ-ક્લાસ ટેલેન્ટની અછત જોવા મળતી હોય, પરંતુ હાલ ૪,૨૦,૦૦૦ આઇટી કર્મચારીઓ AIના તન્ના પર કામ કરી રહ્યા છે. ભારતમાં AI ટેલેન્ટની ડિમાન્ડમાં ૧૫ ટકાનો વઘારો થયો છે.

ભારતું ચેટબોટ હનુમાન અન્ય ચેટબોટ કરતાં વધુ ઉપયોગી બનશે તો તે ક્ષેત્રે ખરેખર હનુમાન કૂદકા સમાન સાબિત થશે એ તો નક્કી.

AI ભારતના ઓપન સોર્સ AI મોડલ સર્વમ અને કૃત્રિમ પણ AI સંશોધનની રેસમાં જોડાયેલાં છે


More Information :