નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મોરબી ભરતી જાહેરાત | National Health Mission (NHM) Morbi Bharti / Recruitment 2024
નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મોરબી ભરતી જાહેરાત
૧૧ માસના કરાર આધારિત ભરતી કરવા બાબત
NHM અંતર્ગત મોરબી જિલ્લામાં નીચે જણાવેલ કર્મચારીની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર ધોરણે ભરવા તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે તેની પ્રતિક્ષાયાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવેલ છે.
જગ્યા નું નામ અને કુલ જગ્યાઓ :
- મેડિકલ ઓફિસર (MBBS) - ૬ જગ્યા
- પ્રોગ્રામ આસીસ્ટન્ટ ન્યુટ્રીશિયન - ૧ જગ્યા
- તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ - ૧ જગ્યા
- એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર - ૩ જગ્યા
- સ્ટાફ નર્સ - ૯ જગ્યા
- ફાર્માસીસ્ટ - ૨ જગ્યા
જગ્યાનું નામ : મેડિકલ ઓફિસર (MBBS)
કુલ જગ્યાઓ : ૬ જગ્યા
શૈક્ષણિક લાયકાત :
રાજ્ય સરકારશ્રીના ધારા ધોરણો મુજબ MBBSની ડીગ્રી ધરાવતા હોવા જોઈએ તેમજ ગુજરાત મેડીકલ કાઉન્સિલ બોર્ડમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ
પગાર ધોરણ : 75,000/-
વય મર્યાદા : ૪૦ વર્ષ
જગ્યાનું નામ : પ્રોગ્રામ આસીસ્ટન્ટ ન્યુટ્રીશિયન
કુલ જગ્યાઓ : ૧ જગ્યા
શૈક્ષણિક લાયકાત :
M.Sc. Food and Nutrition / Post Graduate Diploma in food and Nutrition / Dietetics
પગાર ધોરણ : 16,000/-
વય મર્યાદા : ૩૫ વર્ષ
જગ્યાનું નામ : તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ
કુલ જગ્યાઓ : ૧ જગ્યા
શૈક્ષણિક લાયકાત :
સ્નાતક તથા 1 વર્ષ ડીપ્લોમાં કોમ્પ્યુટર એપ્લીકેશન કોર્ષ ૨ થી ૩ વર્ષની કામગીરીનો અનુભવ હોવો જરૂરી.
પગાર ધોરણ : 16,000/-
વય મર્યાદા : ૪૦ વર્ષ
જગ્યાનું નામ : એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
કુલ જગ્યાઓ : ૩ જગ્યા
શૈક્ષણિક લાયકાત :
બી.કોમ તથા કોમ્પ્યુટર એપ્લીકેશન નો ડીપ્લોમા કોર્ષ. અને ટેલી, એમએસ,ઓફિસ કોર્ષ,તથા ઓફિસ સચાલન અને ફાઈલ પતિમાં કુળશતા સાથે ગુજરાર્તી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઇપીંગની જાણકારી 1 વર્ષની કામગીરીનો અનુભવ હોવો જરૂરી.
પગાર ધોરણ : 20,000/-
વય મર્યાદા : ૪૦ વર્ષ
જગ્યાનું નામ : સ્ટાફ નર્સ
કુલ જગ્યાઓ : ૯ જગ્યા
શૈક્ષણિક લાયકાત :
B.SC. Nursing / Diploma in General Nursing and Midwifery (GNM)
પગાર ધોરણ : 20,000/-
વય મર્યાદા : ૪૫ વર્ષ
જગ્યાનું નામ : ફાર્માસીસ્ટ
કુલ જગ્યાઓ : ૨ જગ્યા
શૈક્ષણિક લાયકાત :
B.Pharm / M.Pharm ગુજરાત ફાર્મસી કાઉન્સીલનું રજીસ્ટ્રેશન કરાવેલુ હોવું જોઇએ. હાલની સ્થીતી એ ચાલુ હોવું જોઇએ.
પગાર ધોરણ : 16,000/-
વય મર્યાદા : ૪૦ વર્ષ
માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. 01/10/2024 થી તા 05/10/2024 સુધીમાં આરોગ્યસાથી સોફટવેરની લીંક https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓન લાઈન ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચનાઓ :
1 ઉમેદવારની ફકત ઓનલાઈન https://arogyasathi gujarat gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર પી એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહિ.
2. સુવાચ્ય ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટો કોપી સોફટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે
3. અધુરી વિગતોવાળી અરજીઓ માન્ય રહેશે નહિ.
4. ક્રમ નંબર 2,3,4 માં અરજી કરતા ઉમેદવારોએ કોમ્પ્યુટરની પ્રેકટીકલ પરીક્ષા આપવાની રહેશે.
5. વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનાં રોજ વય મર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વય મર્યાદા માટે જાહેરાતમાં આવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 05/10/2024 ની સ્થિતીએ ધ્યાને લેવામાં આવશે.
6. નિમણૂકને લગત આખરી નિર્ણય મીશન ડાયરેકટરશ્રી, ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, મોરબીનો રહેશે.
7. ભવિષ્યમાં ઉપરોક્ત જગ્યા માંથી અથવા અન્ય કોઈ જગ્યા ખાલી પડે ત્યારે પ્રતીક્ષાયાદીના ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે.
Official Notification : https://allhitdeals-net.blogspot.com/2024/10/national-health-mission-nhm-morbi.html
Apply Online : https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx
More Information :