રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર વિભાગમાં ભરતીની જાહેરાત | Rajkot Municipal Corporation Fire Department Recruitment / Bharti 2024 | www.bmcgujarat.com
રાજકોટ મહાનગરપાલિકા ભરતી અંગેની જાહેરાત
મહાનગરપાલિકાની નીચે જણાવ્યા મુજબની ખાલી જગ્યાઓ ભરવા તા.૦૭/૧૧/૨૦૨૪, ગુરૂવાર સુધીમાં ફક્ત ઓનલાઈન માધ્યમથી (www.rmc.gov.in) અરજીઓ મંગાવવામાં આવે છે.
જગ્યાનું નામ અને કુલ જગ્યાઓ :
- ડિવિઝનલ ફાયર ઓફિસર - 04 જગ્યા
- સ્ટેશન ઓફિસર - 05 જગ્યા
- સબ ઓફિસર - 35 જગ્યા
- ફાયર ઓપરેટર (પુ) - 275 જગ્યા
કુલ - 319 જગ્યા
ફોર્મ ભરવાની શરૂઆત : 24/10/2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 7/11/2024
ઉક્ત કેડરની લાયકાત, પગારધોરણ, વયમર્યાદા તેમજ અન્ય સંલગ્ન માહિતી માટે વેબસાઈટ www.rmc.gov.in પરથી એનેક્ષર-એ (સુચનાપત્રક) ડાઉનલોડ કરી વિગતો મેળવવી.
Official Website : https://www.bmcgujarat.com/index.aspx
More Information :