Mission Vatsalya Yojana Recruitment / Bharti / Vacancy 2024 For Various Posts
Mission Vatsalya Yojana Recruitment Advertisement
Under Mission Vatsalya Yojana implemented by the Government of Gujarat, District Child Protection Unit Narmada and Government Children Home for Gahars Vavadi organization working at the district level, applications are invited from the candidates to fill the following posts on a fixed salary basis on a purely temporary 11 month contract basis.
જાહેરાત
ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા કક્ષાએ કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા તેમજ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગહર્સ વાવડી સંસ્થાની મંજુર થયેલ નીચે દર્શાવેલ જગ્યા ફિક્સ પગારથી તદ્દન હંગામી ૧૧ માસના કરાર આધારીત ભરતી કરવાની હોઇ ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવે છે.
કચેરી સંસ્થાનું નામ : જીલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા
જગ્યાનું નામ : District Child Protection Officer (DCPO)
કુલ જગ્યા : 01 જગ્યા
માસિક વેતન (ફિક્સ) : Rs. 44.023/-
કચેરી સંસ્થાનું નામ : સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વાવડી
જગ્યાનું નામ : Art & Craft cum Music Teacher
કુલ જગ્યા : 01 જગ્યા
માસિક વેતન (ફિક્સ) : Rs. 12.318 (*Only Female Candidates)
નોંધ :-
(૧) ઉમેદવારોએ કવર તથા અરજી પત્રક ઉપર અરજી કરેલ જગ્યાનુ નામ અવશ્ય લખવું
(૨) લાયકાત ધરાવતા ઉમેદવારે સ્વલીખીત અરજી પત્રક જરૂરી શૈક્ષણીક લાયકાત, જન્મ તારીખના પુરાવા અને અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણીત નકલ સાથે ફ્કત રજીસ્ટર એ.ડી. સ્પીડ પોસ્ટ અથવા કુરીયર મારફ્તે જિલ્લા બાળ સુરક્ષા એકમ, રૂમનં-૬, ગાઉન્ડ ફ્લોર કેન્ટીન સામે, જિલ્લા સેવા સદન, રાજપીપળા, જી-નર્મદા-૩૯૩૧૪૫ ખાતે જાહેરાત પ્રસિધ્ધ થયાના દિવસથી દિન-૧૦ માં (જાહેર રજા સિવાય) મોકલી આપવાની રહેશે ત્યાર બાદ મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહી.
(૩) દરેક જગ્યા માટે કોમ્પ્યુટરની બેઝિક જાણકારી અંગેનું CCCનું પ્રમાણપત્ર રજીયાત જોડવાનું રહેશે.
(૪) દરેક જગ્યાઓ માટેનો અનુભવ દર્શાવેલ શૈક્ષણીક લાયકાત બાદનો જ માન્ય ગણવામાં આવશે,
(૫) જાહેરાતમાં આપેલ તમામ જગ્યાઓ વિશેની માહિતી મિશન વાત્સલ્ય યોજનાની માર્ગદર્શીકામાં થતા તમામ ફેરફારને બંધનકર્તા રહેશે.
(૬)આ જાહેરાત સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી તે અંગેનો સંબધિત અધિકાર જિલ્લા કક્ષાની પસંદગી સમિતી,નર્મદાનો રહેશે.
(૭) મળેલ અરજીઓ પૈકી લાયકાત, અનુભવ વગેરેને ધ્યાને રાખીને સ્કુટીની કરવામાં આવશે.
(૮) લાયકાત ધરાવતા ઉમેદવારને ઈન્ટરવ્યુ માટે જાણ ક૨વામાં આવશે.
(૯) આ મુલાકાત / ઈન્ટરવ્યુમાં કોઈ પણ જાતના ભથ્થા કે રકમ ચુકવવામાં આવશે નહી.
More Information :